________________
પુલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચાર્યું સર્વ પ્રકારના સ્કમાંથી કેટલાક પરમાણુઓ અલગ પડી એકએક પરમાણુરૂપે પણ સ્થિત થાય છે. આ રીતે જોડાવું અને વિમુક્ત થવું એ પુદ્ગલને સ્વભાવ જ છે. પરમાણુ અને સ્કન્ધ રૂપે અસ્તિત્વ ધરાવતા પુદ્ગલેના, જુદી જુદી રીતે શાસ્ત્રમાં જૈન શાસ્ત્રમાં) વર્ગ (લોટ-જાત) પાડવામાં આવ્યા છે.
પરમાણુઓ સંમિશ્રિત થઈ જથ્થારૂપે રહે તેને સ્કંધ કહેવાય છે. સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુવાળા સ્કોની એક વર્ગણા કહેવાય, અને અમુક વગણના સમૂહની એક મહાવર્ગણુ કહેવાય. એવી મહાવર્ગણાએ સેળ છે.
૧. ઓદારિક અગ્રહણ ગ્ય મહાવર્ગણા. ૨. દારિક ગ્રહણ ચગ્ય મહાવર્ગણ.
૩. ઔદારિક તથા વૈક્રિય શરીર માટે અગ્રહણ ગ્ય મહાવર્ગોણુ.
૪. વૈક્રિય શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણ.
પ. વૈક્રિય તથા આહારક શરીર માટે અગ્રહણ ચગ્ય મહાવર્ગણ.
૬. આહારક શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણુ.
૭. આહારક તથા તેજસ શરીર માટે અગ્રહણ ચોથ મહાવણ.
૮. તૈજસ શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણ.