________________
૫૬
જમ દર્શનને કર્મવાદ છે. તેમાં પદાર્થને કંઈપણ ભેદ 'માલુમ પડતે નહી હેવાથી તેના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન.
સ્વભાવજ્ઞાનની માફક સ્વભાવદર્શન પણ પ્રત્યક્ષ અને પૂર્ણ હોય છે. તેને કેવલદર્શન કહેવાય છે. તે કેઈપણું પ્રકારના આચ્છાદનરહિત હોવાથી, આત્માનો સ્વભાવિક ઉપગ છે. અને તે આત્માની સ્વભાવદશામાં જ પ્રકટે છે. શેષ ત્રણદર્શન ન્યુનાધિક પ્રમાણમાં કર્મથી આચ્છાદિત હાવાથી વિભાવિક છે. વિભાવિકદનપ્રાસ આત્માની દસા પણ વિભાવિક દશા છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદન તે વિભાવિક દર્શન છે. - ચક્ષુદર્શન–ચક્ષુરિન્દ્રિયની સહાયથી વર્તતું નિરાકાર અને નિર્વિકલ્પક દર્શન તે ચક્ષુદર્શન છે.
અચક્ષુદર્શન ચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિયે તથા મનની સહાયથી વર્તતાં દર્શન તે અચક્ષુદર્શન છે. - અવધિદર્શન-ઈન્દ્રિયની અપેક્ષા વિના સીધું આત્મ પ્રત્યક્ષ થતું દર્શન તે અવધિદર્શન છે. ' - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનની જ ભૂમિકાઓ છે. પરંતુ તે બનેનાંનામ મતિદર્શન નહી હોવાનું કારણ એ જ છે કે દેશનમાં ચક્ષુઈન્દ્રિયનું મહત્ત્વ અધિક છે. ચક્ષુના મહત્વના કારણે એક ભેદ ચક્ષુના નામે અને બીજે ભેદ, શેષ ઈન્દ્રિયો અને મનના હિસાબે અચક્ષુ