________________
૨૩
જૈન દનના વાદ
તથા તે મનેને કામમાં લેવાં તેને ઉપચાગ ” કહેવાય છે. જ્ઞાનતિના ઉપચાગ તે “ જ્ઞાનપંચાગ ” અને દનશક્તિના ઉપયાગ તે “દનાચાગ ” છે. જીવ દ્વારા રાગદ્વેષની પરાધીનતા રહિત ઉપયેાગ જ્યારે હોય છે ત્યારે તેને “ ચારિત્ર ” કહેવાય છે.
કના સર્વાંથા આવરણહિત એટલે ક્ષાયિક ભાવે વ તુ જ્ઞાન અને દર્શન, સ જીવામાં સદાના માટે એક સરખુ’ જ હાય છે. એવા જ્ઞાન-દર્શનને ક્રમશઃ કેવળજ્ઞાન અને કેવળ દન કહેવાય છે. સ્વભાવિક દશામાં આત્મા, સર્વજ્ઞ અને સદેશી હાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત સર્વ આત્માનુ સર્વજ્ઞત્વ અને સદ ન્યુનાધિક હાઈ શકતું જ નથી. અર્થાત્ સઅેમાં ખરાખર હાય છે. વિભાવિક દશામાં આત્માના તે સાન દેશ નગુણુ, પુદ્ગલ પરમાણુઓના સમુહથી આચ્છાદિત હોય છે. આચ્છાદિત પણે વતી તે જ્ઞાન-દર્શનની પ્રભા ‘વિભાવિક” અથવા ક્ષચેાપશમિક જ્ઞાન—ર્દેશન કહેવાય છે. જેમ જેમ તે પ્રભા વિશેષરૂપે ખાડિત હાય છે, તેમ તેમ ક્ષયે પશમ ઘટતા જાય છે. અને જેમ જેમ તે પ્રભા, આછી ખડિત હોય છે તેમ તેમ ક્ષયાપશમની વૃદ્ધિ થતી જાય છે. કમ થી આચ્છાદિત દશામાં જ્ઞાન અને દર્શનના ક્ષયાપશમ અનેક પ્રકારના હાય છે. અનેકવિધ ક્ષયાપશમને અનુલક્ષીને કમ ઉપાધિઓના ભેદાનુસાર જ્ઞાન–દર્શનના પણ અનેકલેદ વત્તતા ડાવા છતાં સ્થુલપણે ક્ષયાપશમીક જ્ઞાનના મતિ વીગેરે સાતભેદ અને ક્ષયે પશમીક દર્શનના ચક્ષુ—અચક્ષુ—અવધિ દર્શોન એમ ત્રણ ભેદ શાસ્ત્રમાં પાડવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિક ભાવનુ