________________
આત્માની વિભાવ દશા
રૂપના વિષયને અર્થાવગ્રહ, વસ્તુના પ્રતિમિમ મારકૃત જ આંખથી થઈ શકે છે. પ્રતિખિસ્મ ન પડે તે અર્થા‘ વગ્રહ થઈ શકતા નથી. એટલે પાછળ રહેલી વસ્તુના રૂપના કે દૃષ્ટિથી પર રહેલી વસ્તુના રૂપના, અગર અધારામાં પડેલી કે કોઈ અન્ય વસ્તુથી આચ્છાદિત વસ્તુના રૂપના ચક્ષુદ્વારા અર્થાવગ્રહ થઈ શકતા નથી. આ અર્થાવગ્રહમતિજ્ઞાન તે પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ પ્રકારના છે.
RE
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહરૂપ ઉપયેગક વિસ્તરવા માંડે એટલે તે વસ્તુની નિણૅયાભિમુખી વિચારણા ટાઇમે. વત્તતા ઉપચાગને ઈહા ” કહેવાય છે. સભાવનાની વિચારણાના પરિણામે નિર્ણયાત્મક એટલે આજ વસ્તુ છે. એવા પ્રકારના વિસ્તરેલ ઉપયાગ તે “ અપાય ” કહેવાય છે. અપાયથી નિર્ણિત થયેલ પદાનું કાલાન્તરે પણ સ્મરણ થઈ શકે એ પ્રકારના સસ્કારવાળા જ્ઞાન ઉપયોગને ,, ધારણા કહેવાય છે. આ ધારણામતિજ્ઞાનની ત્રણ અવસ્થા છે. નિર્ણયાત્મક ઉપયાગ એવા ને એવા થોડા વખત ટકી રહે તે અવિચ્યુતિ ધારણા” છે. પછી તે વસ્તુ થોડી થોડી ભૂલાતાં ભૂલાતાં બિલ્કુલ ભૂલાઈ જાય છે તે પણ કયારેક કયારેક તે વસ્તુ યાદ આવી જાય છે, એટલે. તેનું સ્મરણ થઈ આવે છે; ભૂલાઈ ગયેલી અવસ્થામાં તે વસ્તુનુ' જ્ઞાન સર્વથા નાશ પામતુ નથી. કેમકે નાશ પામતુ હાય તે તે ક્રીથી જોયા વિના પણ તે વસ્તુનુ સ્મરણ.
''