________________
આત્માની સ્વભાવ દશા
૩૯
-
--
-
-
-
જો કે એક્ષપ્રાપ્તિમાં ઉપગી કે નિરૂપયેગી બનવામાં શાસ્ત્રને જ નિયત સ્વભાવ નથી, પરંતુ તેને આધાર
અધિકારીની ગ્યતા પર છે. સમ્યગૃષ્ટિ પ્રણિત તથા મિથ્યાષ્ટિ પ્રણિત શાસ્ત્ર પણ સમ્યગદષ્ટિ પાસે આવ્યું તે યથાવસ્થિત ભાવના અવગમથી સમ્યકકૃત કહેવાય, અને મિથ્યાષ્ટિના હાથમાં આવેલું યથાવસ્થિત બોધના અભાવથી મિથ્યાશ્રત કહેવાય છે, તે પણ વિષય અને પ્રણેતાની ચેગ્યતા તથા અગ્યતાની દૃષ્ટિથી શાનું વિશેષત્વ અને હીનત્વ અવશ્ય છે.
શારોથી પ્રાપ્ત થતે બેધ તેજ શ્રતજ્ઞાન છે. પરંતુ શાસ્ત્રો તેનું સાધન હોવાથી ઉપચારથી શાસ્ત્ર પણ શ્રતજ્ઞાન કહેવાય છે. તે શાસ્ત્રરૂપ શ્રતજ્ઞાન પ્રકાશિત કરવામાં કાગળ, શ્યાહી, કલમ, પેન, પાટી, અક્ષર વગેરે સાધને પણ ઉપચારથી શ્રુત કહેવાય છે.
શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીસ પ્રકાર છે. અક્ષરઅનક્ષર–સંજ્ઞી અસંજ્ઞી–સમ્ય-મિયા–સાદિક-અનાદિકસપર્યવાસિત–અપર્યવાસિત–ગમિક–અગમિક – અંગપ્રવિણઅંગબાહ્ય આ વૈદ ભેદ છે. અને પર્યાય-અક્ષર–પદ–સંઘાતપ્રતિપારિ–અનુગ–પ્રાભૃતપ્રાભૂત-પ્રાભૂત–વસ્તુ અને પૂર્વ એ દસને સમાસ સહિત કરતાં વીસ પ્રકાર છે.
પ્રથમના ચૌદ ભેદતે અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વગેરે ભેદેથી છે. પાછળના વીસ ભેદ તે આગમના અક્ષરે–વાક -પ્રકરણો વગેરેને અંગે છે.