________________
૪૫.
આત્માની વિભાવ દશા જીવનમાં પિતાનું સ્થાન શું છે? ધન, કીર્તિ–આબરૂ, ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ, પુત્ર, પરિવાર આદિમાં પોતે કેટલે આગળ વધી રહ્યો છે એ વીગેરે વિષયે અંગે મુખ્યપણે વર્તતું હોય છે. આ બન્ને દષ્ટિઓને અનુલક્ષીને સંસારી જીવેનું વર્ગીકરણ નીચે મુજબ ત્રણ વિભાગેમાં કરી શકાય છે.
(૧) જેના જીવનમાં વ્યવહારિક દૃષ્ટિની મર્યાદાવાળા જ્ઞાન-વિજ્ઞાનને વિકાસ પુષ્કળ પ્ર... ણમાં હોય અને આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીકરણ અને વિકાસ બીલકુલ હેય જ નહિં, એ જીવ.
(૨) જેના જીવનમાં વ્યવહારિક જ્ઞાનનો વિકાસ બહુ જ ઓછા હોય, પરન્તુ આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીકરણ અને વિકાસ વધુ હોય એવા જીવ.
(૩) જેઓમાં અને દૃષ્ટિઓથી સંબંધિત વિદ્યાઓ સુપ્રમાણમાં વિકસિત છે એવા જીવ.
ઉપરોક્ત ત્રણે પ્રકારના જે પૈકી પહેલા પ્રકારના જેના જ્ઞાન-વિજ્ઞાનને જ્ઞાની મહાત્માઓએ અજ્ઞાનટિમાં ગયું છે. એ જ્ઞાન-વિજ્ઞાનને અજ્ઞાન કહેવાનું કારણ એ છે. કે આધ્યાત્મિક દૃષ્ટિરહિત જ્ઞાન-વિજ્ઞાનને ઉપગ. આત્મશુદ્ધિના વિકાસમાં બલકુલ નહિં હવાથી જગતમાં શાન્તિને બદલે અશાન્તિની જ્વાલાઓ દિન પ્રતિદિન પ્રગટકરવામાં નિમિત્તભૂત થાય છે.