________________
જૈન દર્શનના કમ વાદ
જેટલા વિષયેાનુ` મતિ જ્ઞાન થાય તેટલાનું શ્રુત જ્ઞાન થાય જ એવુ હાઈ શકતું નમી. ઘણી વખત અજાણી ચીજોનું મતિ જ્ઞાન થવા છતાં પણ તેનું શ્રુત જ્ઞાન થતુ નથી. આ હકિકત વિશેષ શ્રુત જ્ઞાન રૂપે સમજવાની.
૩
સામાન્ય રૂપે તે શ્રુત જ્ઞાનાપયોગ, દરેક મતિ જ્ઞાનાપયાગ પછી હાય જ છે. કારણ કે અનાદિકાળથી જીવ મતિ અને શ્રુત સહિત તેા છેજ. જેમકે એક અજાણ્યા માણસે સીતાફળ જોયું–ચાખ્યું, તે ઉપરથી આ કોઈ ખાવાની ચીજ છે, મીઠી છે, એટલા સામાન્ય શ્રુતપયેગ તે તેને વર્તે છે.
પર’તુ આ ચીજને સીતાફળ કહેવાય, અગર દેશાચાર પ્રમાણે તેને કાઈ ખીજા શબ્દથી સમાધાય એવુ વિશેષ શ્રુત જ્ઞાન તેને તે સીતાફળ અંગે કદાચ હાઈ શકતુ પણ નથી.
આ રીતે જીવનવ્યવહારાપયેાગી શ્રુત જ્ઞાન ઉપરાંત શાસ્ત્રના જ્ઞાનને પણ શ્રુત જ્ઞાન કહેવાય છે. આપ્ત પુરૂષ દ્વારા પ્રણિત શાસ્ત્ર યા અન્ય શાસ્ત્રાના અભ્યાસથી અગર શ્રવણથી કેટલાક શબ્દો અને તેના અર્થાનું જે જ્ઞાન થાય તેને પણ શ્રુત જ્ઞાન કહેવાય છે. શાસ્ત્રની ઉત્પત્તિ સાંભળીને થઈ હાવાથી, શાસ્ત્ર તે સાંભળેલી વસ્તુ હોઈ તેને શ્રુત કહેવાય છે. અને તેનુ જે જ્ઞાન તે શ્રુત જ્ઞાન કહેવાય છે.
'
શાસ્ત્ર વચનાત્મક હાવાથી શ્રુતજ્ઞાન શ્રવણ જરૂરી છે. શબ્દ શ્રવણુ એ શ્રોત્રને મતિની અન્તગત છે. શબ્દશ્રવણ એ
*
થવામાં શબ્દ વિષય હોવાથી મતિજ્ઞાન છે, અને
'