________________ પાલનપુર નિવાસી પુ. માતુશ્રી હીરાબાઈ પરમ ઉપકારી પુ. પિતાશ્રી મણીલાલ મહેતા મણીલાલભાઇ ભાયચંદભાઈ મહેતા આપની કુટુંબ વાત્સલ્યતા અને ત્યાગની ભાવના, માયાળુ અને પ્રેમાળ સ્વભાવધમ શ્રદ્ધા તથા સંતસત એની સેવા એવા સદ્ ગુણોથી રંગાયેલા આ પ પ. પુ. તારાબાઈ મહાસતીજીના જેઠ બંધુ - તેઓશ્રી આપના માર્ગદર્શક-આપ ઉંચા હોદ્ધાઓ ધરાવતા હતા છતાં આપના કાર્ય માં ધર્મના સંસ્કાર અને સત્ય નિષ્ઠા તરી આવતા હતા. તેવા આપ અને પુ. માતુશ્રીએ અમારામાં ધર્મના સંસ્કાર અને સદાચારનું સિંચન કરેલ છે. તેના પરિણામ રૂપે “જે કઈ છીએ” પૂ. માતુ શ્રી ગેટાબાઈ તે અમો આપના ત્રાણી છીએ. પુત્ર-સુરેદ્ર-સ્વ. હરીન્દ્ર-કુમાર-નરેશ પુત્રી-સત્યવતી પુત્રવધુ -સુશીલા-સવિતા-રજન-રક્ષા. પૌત્રો--તુષાર–અભય-કૌશલ-આદીત્ય-પૌત્રી-ત્રિશલા સુલસા–રેશમા આશના પૌત્રવધુ-ડ. ડોલી. ના પાયે નમન.