________________ 272 હું આત્મા છું માનતે જીવ શાસ્ત્રમાં કર્મબંધને રોકવા માટે સંવરની પ્રરૂપણ કરી બધું જ છોડી દે. માત્ર વાતેમાં, શબ્દ રૂપ નિશ્ચય નયને ગ્રહણ કરી લે, પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નિશ્ચય નયે જે બતાવ્યું તેને પ્રગટ કરવા માટેના સાધનરૂપ-વ્રત-પ્રત્યાખ્યાનાદિ દ્રવ્ય ચરિત્રને ત્યાજ્ય સમજે તે એ જીવ બધું જ ગુમાવી બેસે છે અને એકાંત પાપ વ્યાપારમાં પડ્યો રહે છે. નિશ્ચય નય એમ પણ કહે છે કે જીવનું પરમ ધ્યેય મેક્ષ છે. મોક્ષ પામવા માટે સર્વ કર્મને ક્ષય અપેક્ષિત છે. તેમાં પુણ્ય હેય અને પાપ પણ હેય છે આમ સાંભળીને નિશ્ચય નયને નહીં સમજનારે પુણ્યને પણ છોડવા ગ્ય સમજી, શુભ ભાવોથી થતી પુણ્ય કરીને ત્યાગ કરી દે. પણ નિશ્ચય નયના કહેવાનું રહસ્ય શું છે તે સમજે નહીં પુણ્ય કયારે અને ક્યાં છોડવા ગ્ય છે તે સમયે નથી. આત્મ વિકાસ માટે પુરુષાર્થ તે માત્ર પાપ ક્ષયને પુરુષાર્થ જ છે. ગુણ સ્થાનની વિકસિત દશાને જોઈએ તે જીવ મેહનીય કર્મના ઉપશમ, ક્ષપશમ કે ક્ષયથી જ આગળ વધતે હેાય છે. જે મેહનીય પાપ રૂપ છે તે પછી પણ જે જે પ્રકૃત્તિઓની નિર્ભર કરે જાય છે તે પણ પાપ-પ્રકૃતિ જ. એટલે જીવને આત્મા માટે પુરુષાર્થ કરવાને છે, પાપની નિર્જરા માટે જ પુણ્યની નિર્જરા થઈ રહી છે કે નહીં તે તેને જોવાની જરૂર પણ નથી. નવમા ગુણસ્થાને જીવ પહોંચે એટલે પુણ્ય પ્રકૃતિ આપોઆપ બંધમાં શેકાઈ જાય છે. વગર પુરૂષાર્થ એ કામ તે ત્યાં પહોંચ્યા પછી થઈ જ જવાનું છે પણ પુણ્ય છોડવા જેવું છે એમ સમજીને શુભ કરણ રૂપ પુણ્યને છોડી દે તે પછી એના માટે રહેશે શું ? વિચારે બંધુઓ ! દિવસ-રાતની રોગોની પ્રવૃતિઓને તપાસ ! બધી જ પ્રવૃતિઓ ૧૮માંના કેઈને કઈ પાપમય ભાવે સહિત ની જ દેખાશે. ક્યારેક કોઈ ક્ષણે થડા શુભ ભાવો આવી જતાં હોય. તે સિવાય