________________ એક હોય ત્રણ કાળમાં 307 આદિ થાય અને કમશઃ અન્ય કષાયે પણ મંદ થતા જાય, ઉપશમતા જાય, ક્ષય થતા જાય. કરેલો બાહ્ય વ્યવહાર યથાર્થ સેવાય છે કે નહીં તેનું મીટર જ એ છે કે અકષાયી ભાવની વૃદ્ધિ થતી જાય, પોતે પિતામાં ઠરતો જાય, સ્વમાં સમાતે જાય, બાહા દષ્ટિ બંધ થતી જાય, પિતે ઊંચે અને બીજા હલકા એવી ભેદવૃત્તિ ટળતી જાય અને સર્વ જીવે સાથે અંતરથી મત્રી સધાતી જાય. બાહ્ય અનુષ્ઠાને મહાવ્રત રૂપ હોય, તપશ્ચર્યા રૂપ હય, પ્રભુની પૂજા - અર્ચના રૂપ હોય, સ્તુતિ - ભક્તિ કે સ્વાધ્યાય રૂ૫ હેય પણ કર્યા પછી અમે કરીએ છીએ તે સાચું અને બીજા બધાનું ખોટું, અમે જ મેક્ષના માગે છીએ અને અમે જે કરીએ છીએ તેવું બીજા નથી કરતા માટે માર્ગ ભૂલેલા છે, આવી મિથ્યા માન્યતા હોય તો તે વ્યવહાર પણ સંસારનું કારણ છે. બંધુઓ ! જીવનમાં એવા કટુ અનુભવ થતા હોય છે. કોઈ કઠેર કિયાવાદી મળી જાય તે તે બીજા સાધુઓ સાથે એક પાટે બેસવા તૈયાર નથી. પિતા માટે ઊંચી પાટો અને જેને તેઓ નીચા માની રહ્યા છે. તે નીચી પાટે બેસે, આવી વાતે ! અરે! ઊંચા - નીચા આસનથી મોક્ષ મળતો હોત તે પર્વતની ટોચે રહેનાર જીવ - જંતુ પણ ક્યારનો મોક્ષ પામી ગયાં હત. વૃક્ષની નીચે વિશ્રામ કરતા મુસાફર નહીં પણ વૃક્ષ પર બેઠેલે કાગડે પૂજાતા હોત! એટલું જ નહીં, શ્રાવકેને ત્યાંથી આહારપાણ લેવાના અધિકારી પણ એવા જ ઊંચા છે, બીજા નહીં ! આવી આવી માન્યતામાં રમતા જેને જોઈ કરુણા ઉપજે. કેવી બાલિશતા! બિચારા! બાલ જીવોની દશા શું થશે ? આને ધર્મ કહે ? ચારિત્ર કહેવું? અરે ! કેટલાક જ મુખેથી નિશ્ચયનયને બોલતાં શીખી ગયા, ભક્તિ શબ્દને પકડી ડાં પદે લલકારતા થઈ ગયા, તે પણ પોતાને ઊંચા માને અને બીજાને હલકા માને! પિતા પાસે જ સાચો ધર્મ છે, બીજા બધા બેટા, એ દાવો કરે ! સાચા ધર્મને ઠેકે તેમને જ મળે છે, એ પ્રચાર કરતા ફરે! કહો! આમાં પંચમ કાળે ધર્મ ક્યાં રહ્યો? પિતાને સમકતી કહેવડાવતા જીવ બીજાને હાથ જોડતાં સમક્તિ ચાલ્યું જવાના