Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association
View full book text
________________ આત્મ-ચિંતન... હું...આત્મા........છું”.......“હું આત્મા છું' સહજ સ્વરૂપી આત્મા .ચૈતન્ય ધન છે.......... હું..........સહજ સ્વરૂપી છું.........મારૂં શુદ્ધ અને વાસ્તવિક સ્વરૂપ... અકૃત્રિમ છે . અર્થાત્ મારા સ્વરૂપને...કેઈએ બનાવ્યું નથી.” કેઈએ ઘડયું નથી....કેઈએ રચ્યું નથી...હું......કેઈન બનાવેલ બન્યું નથી...સ્વયંભૂ છું...સહજ સ્વરૂપી છું . મારું જ્ઞાન સ્વરૂપ.......એ મારી પિતાની....મૌલિકતા છે..... મારૂ મૂળભૂત સ્વરૂપ છે..........એ જ રીતે......મારામાં રહેલી ચૈતન્યતા......... એ પણ સહજ રૂપે છે.......... આ આત્માને..........કેઈએ, ચેતન બનાવ્યા નથી...એ પિતાના મૂળરૂપે જ...ચેતન છે...... જડથી ચેતન થયે નથી. જડના સંગે ચેતન થયું નથી. કોઈ પદાર્થમાંથી નીકળેલું એ તત્ત્વ નથી.... પિતે જ...પિતામાં.........પિતાની રીતે જ.... ચૈતન્ય છે. જગતના દેખાતા જડ પદાર્થો........કેઈ દ્વારા બનાવાય છે....... રચના કરાય છે............જે બનાવાય છે. તેને નાશ પણ છે... ઉત્પત્તિ છે... ત્યાં નાશ છે.........મારી ઉત્પત્તિ થઈ નથી.......... તેથી મારે નાશ પણ નથી. હું સહજ છું...મારામાં રહેલા અનંત ગુણે.....પણ સહજ છે... મારા ચેતન દ્રવ્ય અને જ્ઞાનાદિ ગુણનું પરિણમન..એ પણ સહજ છે.. - જે કૃત્રિમ છે............અસહજ છે.........તે રાગ-દ્વેષ છે.......તે કષાય છે.....તે વિકારે છે.. તે વિભાવે છે....એ સર્વથી પર...મારા... પિતાના મૂળ સ્વરૂપને... હું સહજભાવી છું...... સહજાનંદી છું... કેઈને આધારે નથી.......મારે.... કેઈના આધારે ...... ટકવાપણું નથી... નિરાલંબી.. સર્વતત્ર સ્વતંત્ર દ્રવ્ય..છું...... હું સહજ....... મારા ગુણે સહજ.....મારું સ્વાભાવિક પરિણમન સહજવૈભાવિક પરિણમનમાં.... કર્મના ઉદયેની અપેક્ષા છે...સ્વાભાવિક પરિણમનમાં.. કેઈની અપેક્ષા નથી....એવું નિરપેક્ષ તત્ત્વ.... નિરાલંબી તત્ત્વ.......... સચ્ચિદાનંદ તત્ત્વ...સહજ સ્વભાવી હું..આત્માએ-આત્માને પામવા...... મનના ઊંડાણમાં જઈ...આત્મામાં સ્થિર થઈ. માત્ર આત્માનું ચિંતન... " હે.....આત્મા ....છું” " હું. આત્મા . ..છું” ......... 8 શાંતિ >> << શાંતિ શાંતિ >>

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424