________________ સદ્દગુર બોલ સહાય...! વાતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ-માર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એટલે આત્માનું જ્ઞાન રૂપ પરિણમી જવું, દર્શન રૂપ પરિણમી જવું, ચારિત્ર રૂપ પરિણમી જવું. આત્મા આ ત્રણેય ને અભેદ ભાવે વેદે એટલે આરાધનાની સિદ્ધિ. આવી આરાધના માટે જે દશાનું પ્રાગટય આવશ્યક છે એ આગળ બતાવી દીધું અને તે માટે આંતર પુરુષાર્થ પણ અનિવાર્ય કહ્યો. આત્માને જેમ-જેમ સ્વ-સ્વરુપમાં સ્થિરતા આવતી જાય તેમ-તેમ વિભાવ છૂટતા જાય. તેને છોડવા ન પડે. આપણો પુરુષાર્થ ઉલટે ઉપડ્યો છે. પહેલાં કેધાદિ-વિભાવેને, મનની ચંચળતાને રોકવાનો પ્રયાસ કરીએ છીએ. પણ જીવને દર્શન ગુણમાં સ્થિરતા ના પ્રગટે ત્યાં સુધી ચારિત્ર ગુણ પ્રગટ થતા નથી. ક્રોધાદિ ચારિત્રની વિકૃતિ છે. માટે અંતરને પુરુષાર્થ છે તે મિથ્યાત્વને દૂર કરવાને અને સ્વમાં સ્થિર થવાનું છે. જ્યાં સુધી સ્વભાવમાં સ્થિરતા નથી આવતી ત્યાં સુધી કદાચ બાહ્ય વેષધારીને ચારિત્રનું પાલન કર્યાને સંતોષ ભલે માની લેવાય પણ વિભા છૂટતા નથી. એક સંન્યાસી ગંગાસ્નાન કરી પાછા ફર્યા અને માર્ગમાં ચંડાલને સ્પર્શ થયે. અછૂત તેમને સ્પર્શી ગયે તેથી અભડાઈ જવા જે મેટ અનર્થ થયે, અને શાંત રહેવું જોઈએ તે એ સંન્યાસીને આત્મા કેથી પણ અભડાયે. કટુ શબ્દોની આપ-લે પછી ગાળા-ગાળી અને પછી મારા-મારી. સંત કૃષકાય અને ચંડાલ મજબૂત. સંતનાં હાડકાં ભાંગી ગયા. ભાંડ છૂટીને સ્વ–સ્થાને આવ્યા અને સેવામાં રહેતે દેવ હાજર થયે. માન