________________ એ મતાથી દુર્ભાગ્ય 289 ના નહીં ! પણ તમારી યોગ્યતાને વિચાર કરી લેજે. સંસારમાં રહીને ભેગની ભૂતાવળે ચારે બાજુ પથરાયેલી છે, તેમાં રહીને- તેનાથી અલિપ્ત રહી શકશે ? જે ખરેખર રહી શકતા હો તે ગૃહસ્થી રહીને પણ ધર્મ આરાધી શકશે. પણ એવા જ કેટલા ? માટે જ ભારતની સર્વ ધર્મ પરંપરામાં સંસાર-ત્યાગનું મહત્ત્વ છે. સંન્યાસ સ્વીકારે એટલે સહજ એવું વાતાવરણ મળે કે જ્યાં ભેગોને ઉત્તેજક રસ ન મળે અને સમજણપૂર્વક જેણે સંયમ લીધે છે તે જ્ઞાન-દર્શનની આરાધના કરતે-કરતે પિતાની યોગ્યતા કેળવતે જાય અને છેવટે આત્માને પામી જાય ! એ સમજી લેજે કે સાધુનાં વ પહેરી લેવાં તે સાધનાની સિદ્ધિ નથી. પણ સાધનાની શરૂઆત છે. આ વેષે તેને સાધના કરવાને અવકાશ અને સંગ સારી રીતે મળી રહે માટે જ સંયમ લેવાને છે. અને ધીરે-ધીરે અંતર વૈરાગ્ય-રસથી તરબોળ થઈ જાય છે. પણ માત્ર વાત કરનારે અને આવા સંયમને હેય સમજનારો વ્યક્તિ, અંદરના ઉદાસીન ભાવને વરી શકતો નથી અને ભેગની આસક્તિમાં જ ભવને ગુમાવી દે છે. મતાથી સરળ ન હોય. આત્માથી બનવા માટેની પહેલી શરત છે સરળતા. જ્યાં સરળતા છે ત્યાં જ ધર્મ છે. શાસ્ત્રમાં કહ્યું છે - બરોરો ગુણ મૂલ્સ, ધ ગુજ્ઞ વિટ્ટ ધર્મ સરળ હૃદયમાં જ ટકી શકે છે. તંત તૂટ્યા સિવાય સંત થવાતું નથી. બાળક જેવી નિર્દોષતા જેનામાં હોય તે જ સંત બની શકે. નિગ્રંથ શબ્દ આ જ રહસ્યને સંકેત કરે છે. સરળતાની પહેલી ઓળખાણ એ છે કે, સરળ વ્યક્તિ પિતાના અવગુણ જુએ અને બીજાના ગુણ જુએ. બસ, આ બહુ જ સાદી ઓળખાણ. પૂછ અંતરને કે આમ કરીએ છીએ કે આનાથી ઊંધું? પિતાના સગુણ અને બીજાના દુગુણ જોવામાં જેટલી મજા આવે, એટલી મજા મિઠાઈ ખાવામાં પણ આવે ખરી ? જ્યાં સુધી આવી સંકુચિત વૃત્તિ પડી છે, ત્યાં સુધી સરળતા અંદરમાં રહી શક્તી નથી. જેનામાં ગુણ ગ્રાહકતા છે, એ જ ધર્મ પામવાને અધિકારી છે. 19