________________ 280 હું આત્મા છે થાય છે. વાસ્તવિક્તાએ આ બધી જ કરણી નિર્જરા માટે છે પણ જ્યાં સુધી જીવ આત્મ-ભાવમાં સ્થિર થઈ શકતે નથી ત્યાં સુધી તેનાથી પુણ્યબંધ થાય છે. જીવે પ્રયાસ તે એ કરવાને છે કે એ વધુ લાગે સમય આત્મ-ભાવમાં રહે અને બધા જ ધર્મ અનુષ્ઠાનના નિમિતે નિર્જરા કરે. પણ એ ન થાય તે કર્મબંધનું કારણ માની વ્યવહાર ઉડાડી દેવા જે નથી. પણ ભેળા માન માને કે આ તે સાહેબે કીધું છે, અને સાહેબ કહે તે ખોટું હોય જ નહીં. માટે છેડે વ્યવહારને. આમ વ્યવહારને છોડી, સાધન વિહોણું થઈ જાય. બંધુઓ ! સાધન વિના સાધના શી રીતે થાય ? અને સાધના ન થાય તે સિદ્ધિ કેમ મળે ? વ્યાવહારિક જીવનમાં પણ જે કંઈક સાધવું છે તે સાધને જોઈએ જ. અરે? એક સાધન જે ઓછું હોય તે કાર્ય જેવું થવું જોઈએ તેવું થાય નહીં. મારી બહેને રસોઈ કરવામાં બહુ કુશળ હોય. બધાં જ સાધને મળ્યા પછી અગ્નિ ન હોય તે શું કરી શકે ? અને જોઇતાં વાસણ ન હોય તે પણ શું થાય? એમ છે અને જેટલી સામગ્રીની આવશ્યકતા છે તે હાજર હોય તે જ કાર્ય થઈ શકે. એ જ રીતે આત્માને સાધવે છે તે તેનાં સાધને બાહ્ય અને આત્યંતર બને જઈશે જ. જેઓ વ્યવહાર છોડવા જે છે એમ કહે છે તેમની હા માં હા મિલાવી આપણે એને જે છોડી દઈશું તે શ્રીમદ્જી કહે છે ગળે પત્થર બાંધીને ડૂબી મરવા જેવું થશે. પિત અને પત્થર બન્ને ડૂબે. બંધુઓ ! આવા શુષ્કજ્ઞાનીઓને સંગ જેને થાય તે પણ ડૂબે. માટે સાવધ રહેજે ! ચેતતા રહેજો! આવા કુસંગે ન ચડશે ! નહીં તે કયાંય પાર નહીં પામે. કારણ એ પણ છવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ રે પામે નહીં પરમાર્થને, અન અધિકારી માં જ...૩૧... આ જીવ પરમાર્થ પામવા માટે પાત્ર નથી. માટે મતાથી છે. પિતાના માનને પિષવા માટે જ તે બધું કરતે હોય. ધર્મ, ધર્મનાં સાધને બધું જ અપનાવ્યું હોય પણ તેની પાછળને ધ્યેય માત્ર “હું કંઈક છું' એ ભાવને પંપાળવા માટે જ છે અને છતાં પિતાને ધમી