________________ 142 હું આત્મા છું એક વિશેષ વાત. પ્રભુ મહાવીરની વાણી આજ 2500 વર્ષ પછી પણ ભારતના ચારે ય ખૂણે એવી જ ગૂંજી રહી છે અને આ પાંચમા આરાના અંત સુધી એટલે કે હજુ 18500 વર્ષ સુધી ગૂજતી રહેશે. આ સર્વ અસાધારણ વિશેષતા માત્ર અરિહંતની વાણીમાં જ સંભવી શકે. માટે તે છે વચનાતિશય. (4) પૂજાતિશય- દેવના પણ દેવ, ઈન્દ્રો તેઓને પૂજે છે. આ છે વિશેષતા. સામાન્ય રીતે સર્વ મનુષ્ય દેવને પૂજતા હોય પણ એવા દેવના પણ દેવ ઈ, એટલે કે દેના રાજા, પ્રભુની પૂજા કરે છે. અરિહંત” શબ્દ જ એ સૂચવે છે કે તેઓ ત્રણે ય લેકમાં પૂજનીય છે. અરિહંત” શબ્દ મૂળ “યહૂં' ધાતુથી બનેલ છે. અહ એટલે, જે પૂજવા લાયક છે તે. આપણે ત્યાં મૂળ શબ્દ અહેતુ જ છે પણ સમયના પરિવર્તન સાથે, એ શબ્દ અરિહંત બને. જેને અર્થ આપણે કરીએ છીએ અરિ એટલે શત્રુ અને હેત એટલે હણનાર. જેઓએ રાગઠેષ રૂ૫ શત્રુને હણી નાખ્યા છે તે અરિહંત. પણ મૂળમાં તે “અહ” શબ્દ જ હતું તેથી તેઓ પૂજવા ગ્ય છે. ખામણામાં બોલીએ છીએ કે અરિહંત પ્રભુ ચેસઠ ઈન્દ્રના પૂજનીય, વંદનીય, અર્ચનીય, સ્મરણીય છે. અરિહંત પ્રભુના સર્વ કલ્યાણકેના મહોત્સવે મનાવવા દે સહિત ઈન્દ્રો આવે છે. અને પ્રભુને પૂજવા માટે સ્પર્ધા કરતા હોય છે. આ છે અરિહંત ભગવાનની પુણ્યની શક્તિ. આગળના ત્રીજા ભવમાં જ્યાં તેઓએ તીર્થકર નામ કર્મ બાંધવાનાં વીશ કારણેનું સેવન કર્યું હોય ત્યારે તેઓને ચેકબંધ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થયે હોય. જેના પરિણામે તેઓ 35 પ્રકારની સત્ય-વચન-વાણુના ગુણે કરી સહિત હેય. આવી પુણ્યાઈ અન્ય જીવેમાં હેતી નથી. તેથી જ આવી અસાધારણ વાણની શક્તિ માત્ર અરિહંતને જ હોય છે. આ ચાર અતિશયમાં પ્રથમના બે અતિશયે તે જ્ઞાનાવરણય કર્મ તથા મેહનીય કર્મના ક્ષયના કારણે હોવાથી તે તેઓની આત્મિક દશાને