________________ 255 લેવા લૌકિક માન આપીએ, અનાજ આપીએ. વરસે આટલા લાખનું કામ થાય છે. લોકોને ઘણી મદદ થાય છે. બંધુઓ ! દયા–અનુકંપાથી પ્રેરાઈને કાર્ય કરે છે, બહુ સારું છે. કરવા જેવું છે. પણ તેમાં માન-પ્રતિષ્ઠાની ભૂખ જાગી કે બધું વેવાઈ જાય. બધુઓ! માફ કરજે, પણ કેટલાક એવા લેકે જોયા છે કે આવાં કામ તે કરતા હોય પણ જેના માટે આ બધું કરે તેને પિતાના હાથ નીચે દબાવીને રાખે ! આમાં કઈ વૃત્તિ કામ કરતી હોય ? દુઃખી પ્રત્યે કરુણ, પ્રેમ, લાગણે કે અહમને પિષવાની વૃત્તિ ? તમને પૂછીશ તે કહેશેઃ ના, એક માત્ર કરૂણું! પણ નહીં, જરા બીજી બાજુથી વિચારીએ. તમે જે Field માં કામ કરે છે, જેને તમે મદદરૂપ થયા છે ત્યાં ઓચિંતા જઈ ચઢયા અને એ લોકેએ તમને માન ન આપ્યું, તમે આવ્યા છે એની નોંધ પણ ના લીધી તે તમને મનમાં શું થશે ? કેટલે અહં ઘવાશે? આ લોકો માટે આટલું કર્યું, જે કંઈ કિંમત ? આવાં લેકે માટે કંઈ કરવું જ ન જોઈએ. ક્યાં ગઈ કરૂણ ? દીન-દુઃખી પ્રત્યેની લાગણું ? બંધુઓ! પરમાર્થના વ્યવહારિક માગે પણ માન ત્યાજ્ય છે, આદ– રણય નથી. તે આધ્યાત્મિક માગે તે ત્યાજ્ય હોય જ, પણ મતાથી જીવને લૌકિક માન જોઈતું હોય, જૂઠી પ્રતિષ્ઠા પામવી હોય એટલે તેને પરમાર્થ રુચે જ નહીં. સશુરુ જે બોધે તે ગ્રહણ કરવું જ ન હોય ! - આપણું રૂઢિ–પરંપરાને શેડો વિચાર કરીએ. વ્રત પ્રત્યાખ્યાન, તપશ્ચર્યા આદિ જે થાય છે તેને આપણે કેટલાં લૌકિક બનાવી દીધાં છે ! લકત્તર માર્ગના ધર્મને લૌકિક દૃષ્ટિએ મૂલવીએ તે તેમાંથી મળે શું ? મળે તે કાંઈ નહીં પણ ગુમાવવાનું જ રહે ! બંધુઓ ! સામાજિક પ્રતિષ્ઠા તે તમને સંસાર-વ્યવહારની કુશળતાના કારણે પણ મળી જશે, ધન ખર્ચી નાખે તે પણ મળશે, પણ એ મેળવવા માટે વ્રત–નિયમેને શા માટે સાધન બનાવો છે? માણસ તપત્યાગ, સ્તુતિ ભક્તિ, મંદિર-પૂજા, આ બધું એટલા માટે કરતા હોય છે કે સમાજમાં તેની વાહ વાહ થાય, લોકે માન આપે, ખમ્મા