________________ 48 હું આત્મા છું એક વાર એક અધ્યાત્મ યેગી મહાત્મા પધાર્યા. જેઓએ સ્વને જાણ લીધું હતું. જે નિશદિન પિતામાં જ રમતા હતા. અને સ્વભાવે પણ મસ્ત. ફકીર હતા. બ્રાહ્મણ પિલી બેટી ટેવના કારણે તેમની પાસે પહોંચ્યું. રાગ અને વૈરાગ્યની ગૂંચવણ ભરેલી વાતો કરવા માંડયો. મહાત્મા વિચક્ષણ હતા. સમજી ગયા કે આ કયે હેતુ લઈને આવે છે. તેઓએ બહુ જ મૃદુ ભાષામાં કહ્યું : બ્રહ્મદેવ ! હું તે તમારા પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. વૈરાગ્ય શું ? સાધના શું? ઉદાસીનતા શું ? આ બધું તમને સમજાવવા હું સમર્થ નથી. પણ તમે એમ કરે, મિથિલા નગરીમાં રાજા જનક પાસે જાઓ. એ તમને સમજાવશે કે એક સાધક સાધના કઈ રીતે કરે. બ્રાહ્મણ વિચારે છે–વાહ મહાત્મા ! પિતા પરથી ભાર ઉતારવા તેમણે જનકનું નામ આપ્યું. મને ત્યાં મેલે છે. પણ જનક મેટો કેણ ? એ સંસારના ભેગને કીડો, મને શું સમજાવવાને હતે? કંઈ નહીં, ચાલે! આજે બહુ સુંદર લેગ મળી ગયે. જનકનું અભિમાન ઉતારવાને મને મેકે મળી ગયું. પિતાની જાતને વિદેહી કહેવડાવે છે, ચારે બાજુ તેની વાહવાહ થાય છે. પણ આજે જગત પણ જાણશે કે જનક કેટલામાં છે ? તે મિથિલા પહોંચ્યા, અને રાજમહેલના દ્વારે આવીને ઊભો. તેને મહેલમાં જવા માટે આજ્ઞા લેવાની જરૂર ન હતી. કારણ કે એ વખતમાં એક બ્રાહ્મણ અને બીજે જેન-આ બંને પર એટલે વિશ્વાસ હતો કે માત્ર મહેલમાં જ નહીં પણ રાણીઓના અંતઃપુરમાં પણ જવું હોય તે ય તેને કેઈ ન રેકે. આજની જેમ Visiting Card બતાવવા નહતા પડતા. બંધુઓ ! વિચાર ! એ યુગમાં જેનેની છાપ એ હતી કે જિનેશ્વરને ઉપાસક હોય તેનું ચારિત્ર અણીશુદ્ધ હોય. એ પવિત્ર અને સદાચારી જ હોય ! એ પૂછયા વગર રાણુઓ પાસે ચાલ્યા જાય તો પણ રાજાના પેટનું પાણું ન હાલે. આજ શું દશા છે ? હું તમને શું કહું? મારાથી પણ વધુ તમે જાણે છે કે સમાજની કઈ વ્યક્તિનું ચારિત્ર કેવું છે ! મને તે માત્ર એટલી જ જાણ છે કે જે રૂપ લઈને તમે અહીં આવે છે. પરદાની પાછળ શું થઈ રહ્યું છે તે હું નથી જાણતી. આજે જેનેએ પોતાની Value ગુમાવી દીધી