________________ I ! ! આત્મા છું સંત પાસે ગયે, જઈને પ્રણામ કરી વિનયપૂર્વક પોતાની ભાવના વ્યકત કરતાં કહ્યું . ! = . ! = = . ! . . . . . . ' મહારાજ! આપની ખ્યાતિ સાંભળી આપણી પાસે આવ્યો છું મારે આત્મ-સાક્ષાત્કાર કરે છે. કરાવશે ?" . . . . . . : - - સંત અનુભવી હતી. તેઓએ યુવાનની ધાણી અને ચહેરાના ભાવ વાંચી લીધા. ખરેખર લગની લાગી છે તે જીવે છે. તેઓએ પ્રેમથી બાજુમાં બેસાડયાં અને પોતાના કાર્યમાં પરોવાઈ ગયા. ચાર-છ કલાકે એમ જ વીતી ગયા.સંત પ્રિયંમ મેં તેની સંમતાની કટીં કરે છે. અને જયારે યુવાન એ કસોટીમાંથી પાર ઊતર્યો એટલે તેને થોડે દૂરની એક મોટી નદી પાસે લઈ જાય છે. નદીએ પોંચ્યા પછી તેને હાથ પકડી સંત કહે છે- . : : : : : : “ચાલ બેટા! આપણે જરા નદીના પાણીથી પહેલાં પવિત્ર થઈએ.” યુવાન ચાલ્યું. તે સમયે કે આત્મસાક્ષાત્કાર કર્યા પહેલાં આવી વિધિમાંથી પાસ થવાનું હશે. નદીમાં ચાલ્યા જાય છે. પાણીનું ઊંડાણ વધવા માંડ્યું. કમર સુધી પાણી હતું તે છાતી સુધી આવ્યું. તે હાથ પડે છે ને એ તે આગળ વધતો જ જાય છે. ત્યાં તે પાણી નાક સુધી પહોંચ્યું. યુવાન સમજ્યો બસ હવે આગળ વધવાનું નહીં હોય પણ સંત તે જાણે જમીન પર ચાલતા હોય એટલી જ સ્વસ્થતાથી આગળ વધી રહયા છે. ને માથોડું પાછું આવ્યું, યુવાન ડૂબવા લાગ્યું. બે ડગલાં આગળ વધી તે તેની ચોટલી પકડી લીધી ને ત્રણવાર તેના માથાને પાણીમાં ડૂબાડ્યું ને ત્રણવાર બહાર કાઢ્યું. યુવાન અકળાઈ ઊઠો ત્રાહિ ત્રાહિ પિકાર ઊઠયો. ગુંગળામણ અનુભવવા લાગે. હદ આવી ગઈ! સતે તરત જ યુવાનને ઊંચકી ખભા પર નાખ્યા અને નદીની બહાર કિનારે આવી ગયા. પેલે પાણી પી ગયું હતું. શછે લટકાવી પાણી કઢાવી નાખ્યું. કિનારે સૂવરાજે થોડીવારે સુવાનું સતે મુશ્કેલી એ થાય છે . !ષ્ઠ 9:31 sy | યુવાન કહેદ સાહાર! મોતની નજીક જઈ માછો માટે જ : : *! *