________________
४४
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૮ एवं मार्गोच्छेदापत्तेः, अत एवाभिमुखमुग्धपर्षद्गतस्य परपाखण्डिसम्बन्धिकष्टप्रशंसादिना महानिशीथे परमाधार्मिकमध्योत्पत्तिरुक्ता । तथा च तत्पाठः –
'जे भिक्खू वा भिक्खुणी वा परपासंडीणं पसंसं करेज्जा, जे यावि ण णिण्हवाणं पसंसं करेज्जा जे णं णिण्हवाणं आययणं पविसेज्जा जे णं णिण्हवाणं गंथसत्थपयक्खरं वा परूवेज्जा ते णं णिण्हवाण संतिए कायकिलेसाइए तवे इ वा संजमे इ वा नाणे इ वा विन्नाणे इ वा सुए इ वा पंडिते इ वा अभिमुहमुद्धपरिसागए सिलाहेज्जा सेवि यणं परहम्मिएसु उववज्जेज्जा, जहा सुमतित्ति' तथा च यः स्वस्य परेषां च गुणानुरागवृद्धिकारणमवगम्यैव जिनप्रणीतक्षमादिगुणगणमादाय मार्गानुसारिणां मिथ्यादृशां प्रशंसां करोति तस्य न दोषगन्धोऽपि, प्रत्युत 'अहो सकलगुणसारं जिनप्रवचनं' इति धर्मोन्नतिरेव स्यादिति भावः ।।३८॥ ટીકાર્ચ -
વમુBરે .... આિિત માd: // પરવારવંડપસંસત્તિ' પ્રતીક છે. આ રીતે પૂર્વની ગાથામાં બતાવ્યું એ રીતે, અહીં–માર્ગાનુસારી ગુણની અનુમોદનામાં કોઈ પણ પરપાખંડી પ્રશંસારૂપ અતિચાર નથી. જે કારણથી તે=પરપાખંડી પ્રશંસારૂપ અતિચાર, તેમને સંમત=પરપાખંડીમાત્રને સંમત, જે
અગ્નિહોત્ર, પંચાગ્નિ સાધવ કષ્ટાદિ ગુણો, તેઓમાં મોહ–અજ્ઞાન તત્વથી જિનપ્રણીત તુલ્યવાદિ મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન, તેનાથી થાય છે=તે અજ્ઞાનથી સત્ત્વનો અતિચાર થાય છે; કેમ કે પરપાખંડી=પરદર્શની, તેઓની પ્રશંસા=પરપાખંડીની પ્રશંસા, તે પ્રકારની વ્યુત્પત્તિમાં, અર્થથી પરપાખંડતા અવચ્છેદક ધર્મની પ્રશંસાના જ અતિચારત્વનો લાભ છે. જે પ્રમાણે પ્રમાદીની પ્રશંસા ન કરવી જોઈએ એ પ્રકારના કથનમાં પ્રમાદીના પ્રમાદિતાવચ્છેદકધર્મથી અપ્રશંસનીયપણું પ્રાપ્ત થાય છે. પરંતુ અવિરતસમ્યગ્દષ્ટિ આદિના સમ્યક્ત આદિ ધર્મથી પણ અપ્રશંસનીયપણું પ્રાપ્ત થતું નથી. તે પ્રમાણે પાખંડીઓની પ્રશંસા કરવી જોઈએ નહિ' એ પ્રકારના વચનમાં પણ પાખંડીઓના પાખંડતાવચ્છેદક ધર્મથી જ અપ્રશંસનીયપણું પ્રાપ્ત થાય છે, પરંતુ માગનુસારીના ક્ષાદિગુણોથી પણ અપ્રશંસનીયપણું પ્રાપ્ત થતું નથી,
અભિનિવેશથી વિશિષ્ટ ક્ષમાદિ ગુણોનું પણ પાખંડતાવચ્છેદકપણું જ છે. એથી તે સ્વરૂપથી= અભિતિવિષ્ટ પુરુષતા ક્ષમાદિ ગુણો રૂપથી, પ્રશંસામાં અતિચાર જ છે. આથી જ=અભિતિવિષ્ટ પુરુષના સમાદિ ગુણો અનુમોદનીય નથી આથી જ, ઉગ્રકષ્ટકારી પણ આજ્ઞાઉલ્લંઘન વૃત્તિવાળા સાધુઓની પ્રશંસાનું દોષાવહપણું હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વડે પંચાશક(૧૧-૩૯)થી કહેવાયું છે. પંચાશક ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
“તેઓના બહુમાનથી અભિનિવિષ્ટ સાધુઓના બહુમાનથી, અનિષ્ટ ફલવાળી ઉન્માર્ગની અનુમોદના છે. તે કારણથી અહીં-અનુમોદનાની વિચારણામાં, તીર્થંકરની આજ્ઞામાં રહેલા સાધુઓમાં બહુમાન યુક્ત છે.” (પંચાશક ૧૧, ગાથા-૩૯).