________________
૧૧૭
धर्मपरीक्षा नाग-२ | गाथा-४० “तिर्यग्मनुष्यदेवेषु भ्रान्त्वा स कतिचिद् भवान् । भूत्वा महाविदेहेषु दूरान्निर्वृतिमेष्यति ।।"
इत्युपदेशमालाकर्णिकायामपीत्थमेव निगदितम् । अत्र यत्परेणोच्यते – 'कतिचिद् भवान्' इति यद् भणितं, तत्किल्बिषिकदेवभवाच्च्युतो जमालिरनन्तरं सर्वलोकगर्हणीयान् मनुष्यादिदुर्गतिसंबन्धिनः कतिचिद् भवानवाप्य पश्चात्सूक्ष्मैकेन्द्रियादिषु यास्यतीति ज्ञापनार्थमेव तथा चागमोऽपि -
"लभ्रूण वि देवत्तं उववन्नो देवकिब्बिसे । तत्यवि से न याणइ किं मे किच्चा इमं फलं ।। तत्तो वि से चइत्ताणं लब्भिही एलमूअगं । णरगं तिरिक्खजोणिं वा बोही जत्थ सुदुल्लहा ।।" (दशवै० ५/२/४७-४८) इति ।
तदतिकदाग्रहविजृम्भितं, अत्र तिर्यगादिषु प्रत्येकं परिमितभवभ्रमणस्य व्यक्तमेवाभिधानात्, इच्छामात्रेणावशिष्टानन्तभवकल्पनस्याऽप्रामाणिकत्वात्, स्थूलभवाभिधानमात्रमेतदित्यत्र प्रमाणाभावात् न च 'दूरानिवृतिमेष्यति' इति वचनानुपपत्तिरेवात्र प्रमाणम्, आसन्नतादूरतयोरापेक्षिकत्वात् । किञ्च दूरपदं विनाप्येवंविधोऽर्थोन्यत्र दृश्यते । तदुक्तं सर्वानन्दसूरिविरचितोपदेशमालावृत्ती "तिर्यक्षु कानपि भवानतिवाह्य कांश्चिदेवेषु चोपचितसञ्चितकर्मवश्यः ।
लब्ध्वा ततः सुकृतजन्मगृहे विदेहे जन्मायमेष्यति सुखैकखनिं विमुक्तिम् ।।" इति । टीमार्थ :
नन्वेवमपि ..... इति । 'ननु'थी पूर्वपक्षी छ - सा शत =पूर्वमा ग्रंथा२श्री धुं है ભગવતીની કોઈક પ્રતમાં ચત્તારિપંચને બદલે પંચ શબ્દ છે, તેથી ત્યાં ચાર-પાંચ કોની સાથે જોડવા ? એ પ્રકારની શંકાલેશનો પણ અભાવ છે એ રીતે પણ, પંચ શબ્દ=ભગવતીમાં જમાલિતા ભવને કહેનારા પાઠમાં રહેલ પંચ શબ્દ, ગતિવ્રયતા અનુરોધથી ત્રિગુણિત શું પંદર ભવને કહેનારો છે? અથવા (શું) તિર્યંચયોતિ અને દેવભવ સંબંધી બે-બે ભવ અને એક મનુષ્ય સંબંધી ભવને કહેનારો છે? અથવા (શું) ત્રણ ભવો તિર્યંચ સંબંધી છે, એક દેવ સંબંધી છે અને એક મનુષ્ય સંબંધી છે, એ પ્રકારે પાંચ ભવનો અભિધાયક છે? એ પ્રકારે ત્રણ વિકલ્પમાં કયો વિકલ્પ ગ્રહણ કરવો ? એ રીતે સંદેહની અનિવૃત્તિ જ છે=ભગવતીસૂત્રના વચનથી અર્થનિર્ણય કરવામાં શંકાની અનિવૃત્તિ જ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે શાસ્ત્રવ્યુત્પન્ન આવી શંકાનો અનુદય છે=પંચ શબ્દનો ત્રણ પ્રકારે જે પૂર્વપક્ષીએ અર્થ કર્યો એવી શંકાનો અનુદય છે.