________________
૨૩૪
" रुक्षयति रुष्यतो ननु वक्त्रं स्निह्यति च रज्यतः पुंसः । औदारिकोऽपि देहो भाववशात्परिणमत्येवम् ।" इति ।
धर्मपरीक्षा भाग - २ | गाथा - ५१
यदि च प्रद्वेषान्वयाविच्छेदमात्रादवीतरागमात्रस्य कायिक्यादिक्रियात्रयनियमः स्यात् तदा सूक्ष्मसंपराये प्राणातिपातसंपत्तौ प्राणातिपातक्रियया षड्विधबन्धकत्वस्याप्युपपत्तौ “जीवे णं भंते! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधइ ? गोअमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा ।” इत्युक्तव्यवस्थानुपपत्तिः । नन्वेवं “ जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कइकिरिए ? गोअमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए ।” इति प्रज्ञापनासूत्रस्य (पद २२) का गतिः ? भवदुक्तरीत्या ज्ञानावरणीयं कर्म बनतो दशमगुणस्थानवर्त्तिनोऽक्रियत्वस्यापि संभवेन 'स्यादक्रियः' इति भङ्गन्यूनत्वादिति चेत् ? “स्वसहचरिते स्वकार्ये वा ज्ञानावरणीये प्राणातिपातस्य परिसमाप्तिनिर्वृत्तिभेदप्रकारोपदर्शनपरमेतत् सूत्रं, न तु तद्बन्धे क्रियाविभागनियमप्रदर्शनपरं" इत्येषा गतिरिति गृहाण । तदुक्तं तद्वृत्तौ -
'इह प्रागुक्तं जीवः प्राणातिपातेन सप्तविधमष्टविधं वा कर्म बध्नाति, स तु तमेव प्राणातिपातं ज्ञानावरणीयादि कर्मबध्नन् कतिभिः क्रियाभिः समापयतीति प्रतिपाद्यते । अपि च कार्येण ज्ञानावरणीयाख्येन कर्मणा कारणस्य प्राणातिपाताख्यस्य निवृत्तिभेद उपदर्श्यते, तद्भेदाच्च बन्धविशेषोऽपीति । उक्तं च - तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च (क्रियाभिः) हिंसा समाप्यते क्रमशः । बन्धोऽस्य विशिष्टः स्याद् योगप्रद्वेषसाम्यं चेद् ।। इति । तमेव प्राणातिपातस्य निवृत्तिभेदं दर्शयति - सिय तिकिरिए इत्यादीति” ।
टीडार्थ :
.....
किञ्च . इत्यादीति" । वजी, वीतरागने अने अप्रमत्तसाधुखोने व विराधना होते छते पाग આરંભિકી અને પ્રાણાતિપાતિકીક્રિયાનો અભાવ જ કહેવાયો છે, તે ભગવતીસૂત્રમાં કહેવાયું છે
“ત્યાં જે તે સંયતો છે તે બે પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે સરાગસંયત અને વીતરાગસંયત. ત્યાં જે તે વીતરાગસંયત છે તે અક્રિયાવાળા છે. ત્યાં જે સરાગસંયત છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે – પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. ત્યાં જે તે અપ્રમત્તસંયત છે તેઓમાં એક માયાપ્રત્યયિકીક્રિયા હોય છે. ત્યાં જે પ્રમત્તસંયત છે તેઓમાં
બે ક્રિયા હોય છે તે આ પ્રમાણે આરંભિકી અને માયાપ્રત્યયિકી." ઇત્યાદિ.
-
આની વૃત્તિ=ભગવતીસૂત્રની વૃત્તિ, ‘યથા'થી બતાવે છે
કેમ અપ્રમત્તસંયતોને માયાપ્રત્યયિકીક્રિયા કરાય છે ? તેથી કહે છે
“સરાગસંયત અક્ષીણ તથા અનુપશાંત કષાયવાળા છે અને વીતરાગસંયત ઉપશાંત કષાયવાળા અને ક્ષીણ કષાયવાળા છે. અક્રિયાવાળા છે, વીતરાગપણું હોવાને કારણે આરંભાદિનો અભાવ હોવાથી અક્રિયાવાળા છે. ‘એક માયાપ્રત્યયિકી' અપ્રમત્તસંયતોને એક જ માયાપ્રત્યયિકીક્રિયા કરાય છે.
-
-