________________
૨૩૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
કેમ પ્રમાદયોગથી થતી હિંસા, હિંસા છે અને અન્ય હિંસા હિંસા નથી ? તેમાં તત્ત્વાર્થવૃત્તિની સાક્ષી આપે છે –
તત્ત્વાર્થના ભાષ્યમાં કહ્યું છે કે પ્રમાદયોગથી અસદ્ અભિધાન મૃષાવાદ છે. પ્રમાદયોગથી અદત્તાદાન સ્તેય છે. પ્રમાદયોગથી મૂછ પરિગ્રહ છે. મૈથુનમાં પ્રમાદયોગ એ પદ આપેલ નથી. તેથી એ ફલિત થાય કે જેમ પ્રમાદયોગ ન હોય તો દ્રવ્યપરિગ્રહ, પરિગ્રહ નથી. તેમ પ્રમાદયોગ ન હોય તો દ્રવ્યહિંસા, હિંસા નથી. ફક્ત મૈથુનની જ ક્રિયા નિયત પ્રમાદયોગ સાથે વ્યાપ્ત છે તેથી મૈથુનમાં તેમ કહેલ નથી કે પ્રમાદયોગથી મૈથુન અબ્રહ્મ છે; કેમ કે પ્રમાદયોગ વગર મૈથુનનો સંભવ નથી. જ્યારે હિંસા કે પરિગ્રહ પ્રમાદયોગ વગર પણ સંભવે છે માટે કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા થાય તોપણ પ્રમાદયોગ નહીં હોવાથી હિંસાની પ્રાપ્તિ નથી. કષાયના ઉદયથી જ કર્મબંધ પ્રાપ્ત થાય છે. કેવલીને કષાયનો સર્વથા અભાવ હોવાથી લેશ પણ કર્મબંધ નથી. આ કથનથી કોઈક કહે છે કે દ્રવ્યહિંસાથી કેવલીને પ્રાણાતિપાત સ્વીકારવાનો પ્રસંગ છે. તે કથનનું પણ નિરાકરણ થાય છે; કેમ કે જો દ્રવ્યહિંસાથી કેવલીને પ્રાણાતિપાત સ્વીકારવામાં આવે તો દ્રવ્યપરિગ્રહથી કેવલીમાં પરિગ્રહપણું સ્વીકારવાનો પ્રસંગ આવે. માટે કેવલીને જેમ ઋતમર્યાદાના રક્ષણાર્થે દ્રવ્યપરિગ્રહ વીતરાગતાનો વિરોધી નથી તેમ કેવલીના ગમનાગમનાદિ રૂપ ધર્મવ્યાપારમાં અવર્જનીય થતી દ્રવ્યહિંસા વીતરાગતામાં વ્યાઘાતક નથી. તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
વીતરાગને અશક્યપરિહારરૂપ પ્રાણાતિપાતિકીક્રિયા સંભવે છે તે આગમના વચનથી સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી ક્રિષ્ન' થી કહે છે – ટીકા -
किञ्च वीतरागाणामप्रमत्तानां च जीवविराधनायां सत्यामप्यारम्भिकीप्राणातिपातिकीक्रियाऽભાવ વ મળતઃ તલુ માવત્યાં (શ. ૨૩. ૨) – __ "तत्थ णं जे ते संजया ते दुविहा पण्णत्ता । तं जहा-सरागसंजया य वीयराग-संजया य । तत्थ णं जे ते वीयरागसंजया ते णं अकिरिया । तत्थ णं जे ते सरागसंजया ते दुविहा पण्णत्ता, तं जहा-पमत्तसंजया य अपमत्तसंजया य । तत्थ णं जे ते अपमत्तसंजया तेसिं णं एगा मायावत्तिया किरिया कज्जइ, तत्थ णं जे ते पमत्तसंजया तेसि णं दो किरियाओ कज्जंति । तं जहा-आरंभिया य मायावत्तिआ य” इत्यादि । एतवृत्तिर्यथा“सरागसंजयत्ति अक्षीणानुपशान्तकषायाः वीयरागसंजय त्ति उपशान्तकषायाः क्षीणकषायाश्च अकिरिय त्ति वीतरागत्वेनारम्भादीनामभावादक्रियाः । एगा मायावत्तिय त्ति अप्रमत्तसंयतानामेकैव मायाप्रत्यया क्रिया कज्जइत्ति क्रियते भवति, कदाचिदुड्डाहरक्षणप्रवृत्तानामक्षीणकषायत्वादिति । आरंभिय त्ति प्रमत्तसंयतानां च ‘सर्वः प्रमत्तयोग आरम्भः' इति कृत्वाऽऽरम्भिकी स्यात्, अक्षीणकषायत्वाच्च मायाप्रत्ययेति ।” तथा तत्रैवाष्टमशते षष्ठोद्देशके प्रोक्तं-"जीवे णं भंते! ओरालियसरीराओ कइकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंच