Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 320
________________ 304 ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ अमुमेवार्थं दृष्टान्तेन द्रढयन्नाह - सद्दादओ रइफला ण वीयमोहस्स भावसुद्धीओ । जह तह जीवाबाहो ण सुद्धमणसोवि हिंसाए ।।१७६८ ।। यथेह वीतरागद्वेषमोहस्य भगवत इष्टा शब्दरूपादयो भावविशुद्धितो न कदाचिद्रतिफला=रतिजनकाः, संपद्यन्ते, यथा वेह शुद्धात्मनो रूपवत्यामपि मातरि न विषयाभिलाषः संजायते, तथा शुद्धपरिणामस्य यत्नवतः साधोः सत्त्वोपघातोऽपि न हिंसाय संपद्यते, ततोऽशुभपरिणामजनकत्वे बाह्यं निमित्तमनैकान्तिकमेव ।।१७६८।।" इति ।। यदि चाशक्यपरिहारविराधनाऽऽभोगः साधूनां सम्यक्त्वक्षतिकरः स्यात् तदौत्सर्गिकविहारादिक्रियापरित्याग एव स्यात्, तत्रापि योगजन्यविराधनानिश्चयाद्, न च प्रमाणान्तरेण निश्चितेऽपि स्वादर्शनमात्रेणानाभोगः शक्यो वक्तुमित्युक्तमेव, न चेदेवं तदा निरंतरजीवाकुलभूमिं निर्णीयापि रात्रौ तत्रैव स्वैरंगमने जीवाप्रत्यक्षत्वेन तत्र तज्जीवविराधनाऽनाभोगजा वक्तव्या स्यात्, तथा च लोकशास्त्रविरोधः । किञ्चैवमब्रह्मसेवायामपि केवलिवचसा निश्चीयमानाया अपि त्रसविराधनाया अनाभोगपूर्वकत्वे साधोः प्रथममहाव्रतभङ्गो न स्यात्, स्याच्च प्रकृष्टावधिमतां प्रत्यक्षयोगजन्यविराधनानामिति न किञ्चिदेतत् ।।५४।।। टोडार्थ: किञ्च ..... किञ्चिदेतत् ।। 4जी अपवा होत ते मालोगपूर्वी ५ ®विराधनामा સમ્યક્તતાશ આદિનું દૂષણ તારા વડે કહેવાતું નથી ત્યાં શું મરાતા જીવોના પ્રાણત્યાગનો અભાવ કારણ છે? અથવા સદ્ગતિ કારણ છે?=મરનારા જીવોને સદ્ગતિની પ્રાપ્તિ છે એ કારણ છે? આ પ્રકારે પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી કહે છે – બન્ને પણ આગમબાધિત છે સાધુથી થતી અપવાદમાં આભોગથી થતી હિંસામાં જીવોના પ્રાણત્યાગનો અભાવ અથવા મરનારા જીવોને સદ્ગતિની પ્રાપ્તિ એ બને પણ આગમબાધિત છે, એથી આશયશુદ્ધપણું જ=અપવાદથી આભોગપૂર્વકની થતી સાધુની જીવવિરાધનામાં સાધુના આશયનું શુદ્ધપણું જ, ત્યાં કારણ કહેવું જોઈએ=સમ્યક્તતાશ આદિ દૂષણ પ્રાપ્ત થતું નથી એ કથનમાં પૂર્વપક્ષીએ કારણ કહેવું જોઈએ. એથી અશક્યપરિહારરૂપ જીવવિરાધનામાં પણ સાધુ આહાર-વિહાર આદિ પ્રવૃત્તિઓ કરે છે તેમાં જે અશક્યપરિહારરૂપ જીવવિરાધના થાય છે તેમાં પણ, સાધુના આશયનું શુદ્ધપણું હોવાથી જ દોષનો અભાવ હો, પરંતુ અનાભોગના પ્રપંચથી શું ?~સાધુને તે જીવો વિષયક અનાભોગ છે માટે દોષ નથી એ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું કોઈ પ્રયોજન નથી. આથી જ=સાધુથી થતી જીવવિરાધનામાં સાધુનો આશય શુદ્ધ હોવાથી જ દોષનો અભાવ છે આથી જ, રતિમાં શબ્દાદિનું જેમ શબ્દાદિ રતિમાં અનેકાંતિક

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326