Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 267
________________ ૨પ૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ છાયા : वर्जयश्चानिष्टां जलजीवविराधनां तत्र साक्षात् । जलजीवानाभोगं जल्पन किं न लज्जसे ? ।।५३।। અન્વયાર્થ: હિં ત્યાં=નદી ઉત્તરણની પ્રવૃત્તિમાં, ડુંગળીવરાહ અનિષ્ટ એવી, જલજીવોની વિરાધનાને= સાધુ યતનાપૂર્વક નદી ઊતરે છે ત્યારે નિમ્પ્રયોજન જલના જીવોની વિરાધના ન થાય તેવી અનિષ્ટ જલજીવોની વિરાધનાને, સવë સાક્ષાત્, વનંતો-વર્જન કરતા સાધુને, નતનવા મોપ =જલજીવ વિષયક અનાભોગ છે, સંવંતોત્રએ પ્રકારે બોલતો, વુિં જ નક્નસિકતે કેમ લજ્જા પામતો નથી ? I૫૩ ગાથાર્થ : ત્યાં નદી ઉત્તરણની પ્રવૃત્તિમાં, અનિષ્ટ એવી જલજીવોની વિરાધનાને સાધુ યતનાપૂર્વક નદી ઊતરે છે ત્યારે નિષ્ઠયોજન જલના જીવોની વિરાધના ન થાય તેવી અનિષ્ટ જલજીવોની વિરાધનાને, સાક્ષાત્ વર્જન કરતા સાધુને જલજીવ વિષયક અનાભોગ છે એ પ્રકારે બોલતો તું કેમ લજ્જા પામતો નથી ? IvalI ટીકા - वज्जतो यत्ति । तत्र नद्युत्तारे जलजीवविराधनामनिष्टां साक्षाद्वर्जयन् साक्षाद्वर्जनीयामभ्युपगच्छंश्च, जलजीवानाभोगं जल्पन् किं न लज्जसे? अयं भावः-नद्युत्तारे बहुजलप्रदेशपरित्यागेनाल्पजलप्रदेशप्रवेशरूपा यतना तावत्त्वयापि स्वीक्रियते, सा च जलजीवानाभोगाभ्युपगमे दुर्घटा, 'स्वल्पजलं सचित्तं भविष्यति, बहुजलं चाऽचित्तं' इति विपरीतप्रवृत्तिहेतुशङ्कापिशाचीप्रचारस्यापि दुर्वारत्वाद्, 'भगवदुक्तयतनाक्रमप्रामाण्यानेयं शङ्का' इति चेत् ? तर्हि यतनाया अपि बहुतरासत्प्रवृत्तिनिवृत्तिरूपाया विवेकेन परिज्ञानं न्यूनाधिकजलजीवविराधनाभोगाधीनं इति व्यवहारसचित्ततया जलजीवाभोगाभ्युपगमावश्यकत्वात् तव वदतो व्याघात एव महात्रपाकारणमिति । ટીકાર્ચ - વન્નતો ..... મહાપારિમિતિ . ત્યાં=નદી ઉત્તરણમાં, અનિષ્ટ એવી જલજીવોની વિરાધનાને સાક્ષાત્ વર્જન કરતા અને સાક્ષાત્ વર્જનીયરૂપે સ્વીકારતા, સાધુને જલના જીવો વિષયક અનાભોગ છે એ પ્રમાણે બોલતો તું કેમ લજ્જા પામતો નથી ? અર્થાત્ કેમ પ્રત્યક્ષનો અપલાપ કરે છે? આ ભાવ છે. નદીના ઉત્તારમાં બહુજલવાળા પ્રદેશના પરિત્યાગથી અલ્પજલના પ્રદેશમાં પ્રવેશરૂપ યતના

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326