________________
૨પ૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
છાયા :
वर्जयश्चानिष्टां जलजीवविराधनां तत्र साक्षात् ।
जलजीवानाभोगं जल्पन किं न लज्जसे ? ।।५३।। અન્વયાર્થ:
હિં ત્યાં=નદી ઉત્તરણની પ્રવૃત્તિમાં, ડુંગળીવરાહ અનિષ્ટ એવી, જલજીવોની વિરાધનાને= સાધુ યતનાપૂર્વક નદી ઊતરે છે ત્યારે નિમ્પ્રયોજન જલના જીવોની વિરાધના ન થાય તેવી અનિષ્ટ જલજીવોની વિરાધનાને, સવë સાક્ષાત્, વનંતો-વર્જન કરતા સાધુને, નતનવા મોપ =જલજીવ વિષયક અનાભોગ છે, સંવંતોત્રએ પ્રકારે બોલતો, વુિં જ નક્નસિકતે કેમ લજ્જા પામતો નથી ?
I૫૩
ગાથાર્થ :
ત્યાં નદી ઉત્તરણની પ્રવૃત્તિમાં, અનિષ્ટ એવી જલજીવોની વિરાધનાને સાધુ યતનાપૂર્વક નદી ઊતરે છે ત્યારે નિષ્ઠયોજન જલના જીવોની વિરાધના ન થાય તેવી અનિષ્ટ જલજીવોની વિરાધનાને, સાક્ષાત્ વર્જન કરતા સાધુને જલજીવ વિષયક અનાભોગ છે એ પ્રકારે બોલતો તું કેમ લજ્જા પામતો નથી ? IvalI ટીકા -
वज्जतो यत्ति । तत्र नद्युत्तारे जलजीवविराधनामनिष्टां साक्षाद्वर्जयन् साक्षाद्वर्जनीयामभ्युपगच्छंश्च, जलजीवानाभोगं जल्पन् किं न लज्जसे? अयं भावः-नद्युत्तारे बहुजलप्रदेशपरित्यागेनाल्पजलप्रदेशप्रवेशरूपा यतना तावत्त्वयापि स्वीक्रियते, सा च जलजीवानाभोगाभ्युपगमे दुर्घटा, 'स्वल्पजलं सचित्तं भविष्यति, बहुजलं चाऽचित्तं' इति विपरीतप्रवृत्तिहेतुशङ्कापिशाचीप्रचारस्यापि दुर्वारत्वाद्, 'भगवदुक्तयतनाक्रमप्रामाण्यानेयं शङ्का' इति चेत् ? तर्हि यतनाया अपि बहुतरासत्प्रवृत्तिनिवृत्तिरूपाया विवेकेन परिज्ञानं न्यूनाधिकजलजीवविराधनाभोगाधीनं इति व्यवहारसचित्ततया जलजीवाभोगाभ्युपगमावश्यकत्वात् तव वदतो व्याघात एव महात्रपाकारणमिति । ટીકાર્ચ -
વન્નતો ..... મહાપારિમિતિ . ત્યાં=નદી ઉત્તરણમાં, અનિષ્ટ એવી જલજીવોની વિરાધનાને સાક્ષાત્ વર્જન કરતા અને સાક્ષાત્ વર્જનીયરૂપે સ્વીકારતા, સાધુને જલના જીવો વિષયક અનાભોગ છે એ પ્રમાણે બોલતો તું કેમ લજ્જા પામતો નથી ? અર્થાત્ કેમ પ્રત્યક્ષનો અપલાપ કરે છે? આ ભાવ છે. નદીના ઉત્તારમાં બહુજલવાળા પ્રદેશના પરિત્યાગથી અલ્પજલના પ્રદેશમાં પ્રવેશરૂપ યતના