________________
૧૧
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકાર્ય -
નવું.... વાનથી શંકા કરે છે – જો આ રીતે પૂર્વમાં છેલ્લે “વિશ્વથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું એ રીતે, “વારિ-પંચ૦” ઈત્યાદિ સૂત્રમાંeભગવતી સૂત્રમાં, જમાલિને અનંતભવતી વિષયતા તથી, તો નિર્વિષયતા થાય-વતુર્ગ્ય ’ શબ્દની નિર્વિષયતા થાય; કેમ કે ચાર-પાંચ શબ્દ દ્વારા એક અર્થનું અભિધાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે. એવું ન કહેવું; કેમ કે “સિગ ભંતે !” ઈત્યાદિ ભગવતીનાં સૂત્રોમાં “નવા જ અંતે.” ઈત્યાદિ જીવાભિગમના સૂત્રમાં અને અન્ય બહુસ્થાનોમાં તે બેતું-ચતુષંચ શબ્દનું સાત-આઠ ભવગ્રહણ, સાત-આઠ પગલાં એ પ્રકારના કથનમાં સાત-આઠ પગલાંની જેમ સંકેતવિશેષથી એક સંખ્યાના વાચકત્વની સિદ્ધિ છે.
અહીં ભગવતીના પાઠનો અર્થ આ પ્રમાણે છે – “હે ભગવન્! જીવ ચાર-પાંચ પૃથ્વીકાયવાળાં એક સાથે સાધારણ શરીર બાંધે છે, એક સાથે પાછળથી આહાર કરે છે, અથવા પરિણમન પમાડે છે, અથવા શરીર બાંધે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. વળી, ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે – હે ભગવન્! ચાર-પાંચ અખાયિક જીવો થાય?=પૃથ્વીકાય આદિની જેમ ચાર-પાંચ અખાયિક જીવો એક સાથે સાધારણ શરીરવાળા આદિ થાય . ? એ રીતે હે ભગવન્! યાવદ્ ચાર-પાંચ તેજસ્કાયિકા થાય ? પૃથ્વીકાય આદિની જેમ ચાર-પાંચ તેજસ્કાયિક જીવો એક સાથે સાધારણ શરીરવાળા આદિ થાય . ?”
વળી જીવાભિગમ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – “હે ભદંત ! તે દેવોના ઈન્દ્ર જ્યારે ચ્યવે છે. તે–દેવો, કેવી રીતે હમણાં કરે? દેવલોકની વ્યવસ્થા કેવી રીતે કરે?, યાવદ્ ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને સ્વીકારીને= ઈન્દ્રના સ્થાનને સ્વીકારીને વિહરે છે.”
પાંચ તિર્યંચયોનિ-મનુષ્ય-દેવભવગ્રહણ કરીને" ઈત્યાદિ આદર્શાતરમાં=પ્રતાારમાં, પાઠ છે=જમાલિના ભવને કહેનાર પાઠ છે, અને ત્યાં=ચારિ-પંચને બદલે પંચ' પાઠ છે. ત્યાં શંકાલેશતો પણ અભાવ જ છે. ટીકા -
नन्वेवमपि पञ्चशब्दो गतित्रयानुरोधेन त्रिगुणितः किं पञ्चदशभवाभिधायकः ? उत तिर्यग्योनिकदेवसंबन्धिनौ द्वौ द्वौ भवौ एकश्च मनुजसंबन्धी, अथवा त्रयो भवास्तिर्यक्संबन्धिनः, एको देवसंबन्धी, एकश्च मनुष्यसंबंधीत्येवं पञ्चभवाभिधायकः ? इत्येवं सन्देहानिवृत्तिरेवेति चेत् ? न, शास्त्रव्युत्पन्नस्यैतादृशसन्देहानुदयाद्, द्वन्द्वसमासस्य सर्वपदप्रधानत्वेन प्रत्येकमेव पञ्चसङ्ख्यान्वयाद्, अनेनैवाऽभिप्रायेण “च्युत्वा ततः पञ्चकृत्वः” इत्याद्यभिधानात् ।
"जिणणाहेण भणियं सुरतिरियनरेसु पंचवेलाओ । भमिऊण पत्तबोही लहिही निव्वाणसुक्खाइं ।।" इति श्रीअभयदेवसूरिसन्तानीयगुणचन्द्रगणिकृते प्राकृतवीरचरित्रेऽपीत्थमेवोक्तम् ।