________________
૧૯૭
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૦, ૫૧ અશક્યપરિહારરૂપ હિંસા થાય છે ત્યાં આ જીવોને મારે ઘાત કરવો જોઈએ એવું હિંસાનુબંધીરૌદ્રધ્યાન નથી એ પ્રકારનો સ્પષ્ટમાર્ગ પૂર્વપક્ષી વડે કેમ જોવાતો નથી ? અર્થાત્ પૂર્વપક્ષીએ માર્ગાનુસારી બુદ્ધિથી માર્ગને જોવો જોઈએ. આપણા अवतरजि :
अथ वस्त्रादिधरणं साधोरुत्सर्गतो नास्त्येव, कारणिकत्वात्, ‘तिहिं ठाणेहिं वत्थं धरेज्जा हिरिवत्तियं, परीसहवत्तियं दुगंछावत्तियं' इत्यागमे (स्थानाङ्गे) अभिधानात्, किन्त्वापवादिकम् तद्धरणकारणं च जिनकल्पायोग्यानां स्थविरकल्पिकानां सार्वदिकमेव, निरतिशयत्वाद्, इति तद्धरणमपि सार्वदिकं प्राप्तम्, तदुक्तं विशेषावश्यके - विहियं सुए च्चिय जओ धरेज्ज तिहि कारणेहिं वत्थं ति । तेणं चिय तदवस्सं णिरतिसएणं धरेयव्वं ।।२६०२।। जिणकप्पाजोग्गाणं हीकुच्छपरिसहा जओ वस्सं ।। ही लज्जत्ति व सो संजमो तयत्थं विसेसेणं ।।२६०३।। ति । भगवतश्च यद्यपि वस्त्रादिधरणं हीकुत्सापरिषहप्रत्ययं न संभवति, तस्य तदभावात्, तथापि शीतोष्णादिपरीषहप्रत्ययं तत्, आहारनिमित्तक्षुत्पिपासापरीषहवद्वस्त्रधरणनिमित्तशीतोष्णादिपरिषहसत्ताया अपि भगवत्यविरोधात्, ‘तथा प्रकारेण तथाविधं कर्म क्षपणीयं' इत्यभिप्रायाच्च न रागादिविकल्पः, तथाविधसाध्वाचारस्थितिपरिपालनाभिप्रायेणैव वा तद्, इति धर्मार्थमत्युपगृहीतत्वाद् द्रव्यपरिग्रहे भगवतो न दोषः, यज्जातीयद्रव्याश्रवे संयतानामनाभोगेनैव प्रवृत्तिस्तज्जातीयद्रव्याश्रवस्यैव मोहजन्यत्वाभ्युपगमादनर्थदण्डभूतद्रव्यहिंसादेरेव तथात्वाद्, धर्मोपकरणरूपे द्रव्याश्रवे तु संयतानां नानाभोगेनैव प्रवृत्तिः, किन्तु धर्मार्थमत्याऽपरिग्रहत्वाभोगेनैव, इति स्वकारणलब्धजन्मनस्तस्य भगवत्यविरोधः इत्याशङ्कायामाह - सवतरशिक्षार्थ :_ 'अथ'थी पूर्वपक्षी छ - Raule साधुने Grealथी नयी ०४; Plusgj. म કારણિકપણું છે તેમાં હેતુ કહે છે. ત્રણ સ્થાનોથી વસ્ત્ર ધારણ કરવાં જોઈએ. લજ્જાને કારણે, પરિષહથી રક્ષણ કરવા માટે અને દુર્ગછા માટે એ પ્રકારે આગમમાં અભિધાન છે, પરંતુ અપવાદિક છે. અને તેના ધરણનું કારણ જિતકલ્પ અયોગ્યો અને સ્થવિર કલ્પિઓને સાર્વદિક જ છે; કેમ કે વિરતિશયપણું છે એથી તેવું વરણ પણ=વસ્ત્રનું ધરણ પણ સાર્વદિક જ પ્રાપ્ત છે. તે વિશેષ આવશ્યકમાં કહેવાયું છે.