________________
૧૭૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૭
અન્વયાર્થ :
=આaઉપદેશપદનું વચન, પરિફિયવથi=પરિતિષ્ઠિત વચન છે. પંકજે કારણથી, આ= અકરણનિયમ, વીમો ક્ષીણમોહમાં, દો થાય છે પરિતિષ્ઠિત એવો અકરણલિયમ ક્ષીણમોહમાં થાય છે. પુv=વળી, વસમઢી ઉપશમશ્રેણીમાં, સો=આઅકરણનિયમ, પરિમો પરિતિષ્ઠિત, - હવે થતો નથી. II૪૭થા ગાથાર્થ -
આaઉપદેશપદનું વચન પરિનિષ્ઠિત વચન છે. જે કારણથી આ=અકરણનિયમ, ક્ષીણમોહમાં થાય છે પરિનિષ્ઠિત એવો અકરણનિયમ ક્ષીણમોહમાં થાય છે. વળી ઉપશમશ્રેણીમાં આ=અકરણનિયમ, પરિનિષ્ઠિત થતો નથી. ll૪૭ના. ટીકા -
परिणिट्ठियवयणमिणं ति । परिनिष्ठितवचनं संपूर्णफलवचनमेतद् यदेषोऽकरणनियमः क्षीणमोहे भवतीति, उपशमश्रेण्यां त्वयमकरणनियमः परिनिष्ठितो न भवेत्, तस्याः प्रतिपातस्य नियमात् तत्राकरणनियमवैशिष्ट्यासिद्धेः, परिनिष्ठितविशिष्टाकरणनियमाधिकारादेव क्षीणमोहादिवीतरागो वृत्तिकृता विवक्षित इति न कोऽपि दोष इति भावः परिनिष्ठिताऽप्रतिषेवित्वफलभागित्वादेव च क्षीणमोहस्य कषायकुशीलादेविशेषोऽप्रतिषेवित्वं वा भगवतोऽभिधीयमानमपकृष्यमाणसकलपापाभावोपलक्षणमिति स्मर्त्तव्यम् ।।४७।। ટીકાર્ય :
પિિષ્ઠિતવયનં ... મમ્ | ‘રિજિદિયવાળમાં તિ' પ્રતીક છે. પરિતિષ્ઠિત વચન=સંપૂર્ણ ફળને બતાવનારું વચન, આ છેaઉપદેશપદની વૃત્તિકારનું છે. જે કારણથી ક્ષીણમોહમાં આ અકરણનિયમ, થાય છે=પરિતિષ્ઠિત થાય છે. વળી ઉપશમશ્રેણીમાં અકરણનિયમ પરિતિષ્ઠિત થતો નથી; કેમ કે તેના=ઉપશમશ્રેણીના, પ્રતિપાતનો નિયમ હોવાથી ત્યાંaઉપશમશ્રેણીમાં, અકરણનિયમના વૈશિયની અસિદ્ધિ છે. પરિતિષ્ઠિત વિશિષ્ટ અકરણનિયમના અધિકારથી જ ક્ષીણમોહદિ વીતરાગ વૃત્તિકાર વડે=ઉપદેશપદના વૃત્તિકાર વડે, વિવક્ષા કરાયેલ છે, એથી કોઈપણ દોષ નથી અર્થાત્ વીતરાગ કોઈ ગહણીય પ્રવૃત્તિ કરતા નથી એ કથનમાં વીતરાગ શબ્દથી ઉપશાંત વીતરાગતું વતિકારે ગ્રહણ ન કર્યું તેનાથી કોઈ દોષની પ્રાપ્તિ નથી. અને પરિતિષ્ઠિત અપ્રતિસેવિત્વનું ફળભાગિપણું હોવાથી જ ક્ષીણમોહવીતરાગનો કષાયકુશીલ આદિ સાધુઓથી વિશેષ છે અથવા ભગવાનનું કહેવાતું અપ્રતિસેવીપણું ક્ષીણમોહવાળા વીતરાગ ભગવાનનું કહેવાતું અપ્રતિસેવીપણું, અપકૃષ્ણમાણ સકલ પાપના અભાવતું ઉપલક્ષણ છે એ પ્રમાણે જાણવું. In૪૭ના