________________
૧૦૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
ટીકાર્ય :
નર્ચેવં પથR: I ‘નથી પૂર્વપક્ષી કહે છે – આ રીતે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સામાન્ય સૂત્રમાં નાવ શબ્દ કાલવાચક નથી તેથી તેના બળથી તાવત્ શબ્દ અધ્યાહાર સ્વીકારીને જમાલિતા ભવને કહેનારા વિશેષ સૂત્રમાં પણ યાવત્તાવત્ શબ્દ અધ્યાહાર સ્વીકારી શકાય નહિ એ રીતે, સ્થિતિની=‘ના’ શબ્દની સ્થિતિની ગતિ વિચારવી જોઈએ=સામાન્ય સૂત્રમાં જે યાવત્ શબ્દ છે તેની સ્થિતિની કયા પ્રકારની ગતિ છે તે વિચારવી જોઈએ. એથી સૂત્રસ્થ યાવત્ શબ્દનો કિલ્બિલિકના ભવને કહેનારા ભગવતીસૂત્રતા યાવત્ શબ્દનો, શું અર્થ છે? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – “તે દેવલોકથી-કિલ્બિષિકાદિ તે દેવલોકથી, આયુષ્ય ક્ષયાદિથી આવીને એ પ્રકારે પૂર્વપ્રક્રાન્તપદનો સમુદાયાર્થ જ છે=થાવત્ શબ્દની પૂર્વમાં પ્રક્રાન્ત થયેલા પદોનો સમુદાયાથે જ, યાવત્ શબ્દનો અર્થ છે. એ પ્રમાણે તું જાણ.
ગ'થી પૂર્વપક્ષી કહે કે આ રીતે દેવ કિલ્બિષિકના સંસારપરિભ્રમણને કહેનારા ભગવતીના પાઠમાં રહેલા યાવત્ શબ્દનો અર્થ પૂર્વપ્રક્રાન્તપદસમુદાયાર્થ ગ્રંથકારશ્રીએ કર્યો એ રીતે, ગણ સંબંધી આદંત પદથી વિશિષ્ટ જ યાવત્ શબ્દનું પૂર્વપ્રક્રાતગણવાWાર્થવાચકપણું છે, એ વ્યુત્પત્તિનો ભંગ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે તેવા પ્રકારના નિયમમાં વિશેષપણાથી પ્રયુક્ત થાવત્ શબ્દ આવંત પદ વિશિષ્ટ જ હોય તેવા પ્રકારના નિયમમાં, પ્રમાણનો અભાવ છે.
કેમ તેવા પ્રકારના નિયમમાં પ્રમાણનો અભાવ છે ? તેમાં હેતુ કહે છે – પૂર્વપ્રક્રાન્તવાક્યાર્થવાચકપણામાં થાવત્ શબ્દનું સ્વસંબંધી પદો પસંદાવમાત્રનું તાત્પર્યગ્રાહકપણાથી અપેક્ષિતપણું છે (જેમ સામાન્યસૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરેલ છે તે દેવકિલ્બિલિયાઓ આયુષ્ય ક્ષયથી, સ્થિતિ ક્ષયથી અનંતર ચયને પ્રાપ્ત કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે જાવ ચાર-પાંચ ઈત્યાદિ. ત્યાં જાવ શબ્દ પૂર્વમાં પ્રક્રાન્તવાક્યર્થનું વાચક છે. તેથી થાવત શબ્દ સાથે સંબંધી જે દેવલોકથી આયુષ્યક્ષયથી, સ્થિતિક્ષયથી અનંતર ચ્યવીને એ પદ ઉપસંદાનમાત્રનું તાત્પર્યગ્રાહકપણું છે. તેથી થાવત્ શબ્દથી તેટલા પૂર્વ શબ્દો જ પરામર્શ થાય છે. જે યાવત્ શબ્દ વિશેષ્ય અર્થનો વાચક છે.) આથી જ=વિશેષ અર્થમાં વપરાયેલ યાવત્ શબ્દ પૂર્વઉત્તર પદ સાથે નિયમા સંબંધી હોય અને તેના મધ્ય પદનો જ વાચક હોય તેવો એકાંત નિયમ નથી આથી જ, કોઈક ઠેકાણે ગણ સંબંધી આવંત પદ વિશિષ્ટથી જેમ પૂર્વપ્રક્રાન્તપદસમુદાયાર્થતી ઉપસ્થિતિ થાય છે. તેમ કોઈક સ્થાનમાં અંત્યપદવિશિષ્ટ પણ યાવત્ શબ્દથી તેની ઉપસ્થિતિ થાય છે=પૂર્વપ્રક્રાન્તવાક્યર્થની ઉપસ્થિતિ થાય છે.
અંત્યપદવિશિષ્ટ વાવત શબ્દથી પૂર્વપ્રક્રાન્તવાક્યર્થની ઉપસ્થિતિ કેમ થાય છે? તે તથાહિથી સ્પષ્ટ કરે છે –