________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૦
एयं पुण एवं खलु अन्नाणपमायदोसओ णेयं । जं दीहा कायठिई भणिआ एगिंदियाईणं ।।१६।। इति उपदेशपदे, व्याख्यायां च - “एकेन्द्रियादिजातिषु दूरं मनुजत्वविलक्षणास्वरघट्टघटीयन्त्रन्यायक्रमेण पुनः पुनरावर्त्तते, एतदपि कुतः सिद्धं? इत्याह यद् यस्मात्कार-णाद् दीर्घा द्राघीयसी कायस्थितिः पुनः पुनर्मृत्वा तत्रैव काय उत्पादलक्षणा भणिता प्रतिपादिता, सिद्धान्ते, एके-न्द्रियादीनां जातीनामिति एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवानामिति ।"
तत एकेन्द्रियादिजात्याश्रितस्यैवारघट्टघटीयन्त्रन्यायस्याश्रयणान्न दृष्टान्तदाान्तिकयोर्वेषम्यमिति, तदसत्, तत्र मनुजत्वगतिदौर्लभ्याधिकारादरघट्टघटीयन्त्रन्यायसामान्यस्यकेन्द्रियादिजातिमात्रेण विशेषविवक्षायामप्यत्र सर्वज्ञमतविकोपकस्य चतुरशीतिलक्षजीवयोनिसकुलसंसारपरिभ्रमणाधिकारात्पुनः पुनर्गतिचतुष्टयभ्रमणाश्रितस्यैव विवक्षितत्वाद् । ટીકાર્ય :
યા. વિક્ષતત્વદ્ જે વળી, કોઈક કહે છે, તે અસત્ છે, તેમ અવય છે. કોઈક શું કહે છે ? તે બતાવે છે –
જેને જે જીવતે, એકેન્દ્રિય આદિમાં ફરી ફરી ઉત્પાત દ્વારા લાંબી સંસારની સ્થિતિ છે. તેને ઉદ્દેશીને જ આ વ્યાયઅરઘટ્ટઘટીયંત્રત્યાય પ્રવર્તે છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – તે કહેવાયું છે –
“આ વળી=મનુષ્યપણાનું દુર્લભપણું વળી, આ પ્રમાણે જ=જે પ્રમાણે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે જ, અજ્ઞાન પ્રસાદ દોષથી જાણવું. જે કારણથી એકેન્દ્રિય આદિની દીર્ઘકાય સ્થિતિ કહેવાઈ છે. " (ઉપદેશપદ ગાથા-૧૬)
એ પ્રકારે ઉપદેશપદમાં અને વ્યાખ્યામાં ટીકામાં કહેવાયું છે – “(આનાથી આવિષ્ટ જીવ અજ્ઞાન-પ્રમાદથી આવિષ્ટ જીવ.) મનુષ્યત્વથી વિલક્ષણ એવી દૂર એકેન્દ્રિય આદિ જાતિઓમાં અરઘટ્ટઘટીયંત્રત્યાયના ક્રમથી ફરી ફરી આવર્તન પામે છે. આ પણ કેવી રીતે સિદ્ધ છે ? એકેન્દ્રિય આદિમાં ફરી ફરી આવર્તન પામે છે આ પણ કેવી રીતે સિદ્ધ છે ? એથી કહે છે – જે કારણથી દીર્ઘ=દ્રાઘીયસી કાયસ્થિતિ ફરી ફરી મરીને એ જ કાયમાં ઉપપાતરૂપ કાયસ્થિતિ, સિદ્ધાંતમાં કહેવાઈ છે. કોની કહેવાઈ છે ? તે કહે છે – એકેન્દ્રિય આદિ જાતિની એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ લક્ષણરૂપ જીવોની કાયસ્થિતિ કહેવાઈ છે. એમ અન્વય છે.”
તેથી એકેન્દ્રિય આદિ જાતિને આશ્રયીને જ અરઘટ્ટઘટીયંત્રત્યાયનું આશ્રયણ હોવાથી દાંતદાતિકનુંsઉત્સુત્રભાષણ કરનારને અરઘટ્ટાટીયંત્રત્યાયથી અનંતસંસાર પ્રાપ્ત થાય છે એ રૂપ દાર્શનિક અને જમાલિરૂપ દષ્ટાંતનું વૈષમ્ય નથી. એથી જમાલિ ચારગતિમાં ભ્રમણ કરશે નહીં તોપણ સૂત્રકૃતાંગતા વચનથી અરઘટ્ટઘટીયંત્રત્યાયથી જમાલિને અનંતસંસારપરિભ્રમણ સ્વીકારવામાં