________________
અનુગ બધામાં મુખ્ય છે કારણ કે બાકીના ત્રણમાં તેને અર્થ બતાવેલ છે. કહ્યું છે કે
"चरण पडिवत्ति हे जेणियरे तिणि अणुओग"त्ति तथा चरण पडिवत्ति हे ऊं, धम्म कहा काल दिक्खमादीया । दविए दंसण सोहि, सण सुद्धस्स चरणं तु ॥१॥
ચારિત્રના સ્વીકારને માટે બાકીના ત્રણ અનુગે છે. વળી ચરણના સ્વીકારનાં કારણે ધર્મ કથા કાળ અને દિક્ષાદિક છે. દ્રવ્યાનુગથી દર્શન શુદ્ધિ (સાચા તત્વ ઉપર આસ્થા) અને તેનાથી ચારિત્ર ગ્રહણ થાય છે. ગણધરેએ પણ તેથી જ તેનું પહેલું વિવેચન કર્યું છે. તેથી તે પ્રમાણે આચારાંગને પહેલે અનુગ કરીએ છીએ.
હવે તે અનુગ મેક્ષ દેનાર હોવાથી તેમાં વિજ હવાને સંભવ છે. કહ્યું છે કે, श्रेयांसि बहु विधानि, भवन्ति महतामपि; अत्रे यसि प्रवृत्तानां, कापि यान्ति विनायकाः॥१॥
જેટલાં સારાં કાર્યો છે તેમાં મેટાએને વિદને પણ આવે છે પણ અકલ્યાણમાં પ્રવર્તનારાઓને કોઈપણ જગાએ વિન આવતું નથી એટલે તેઓ ગમે તેમ વર્તે છે તેને કઈ અટકાવતું નથી, તે સર્વ વિનેિને નાશ થવા માટે