________________
(2)
બહુ મહેનત લીધા છતાં પણ ન સમજી શકાય તેવું હોવાથી તેને જલદી અને થોડી મહેનતે બંધ થાય (સમજી શકાય) તેટલા માટે તેને સારી માત્ર ગ્રહણ કરૂં છું.
અહિં આ નિશ્ચયે રાગ દ્વેષ એહ વિગેરેથી હારેલા સર્વ સંસારી છે જે શરીર અને મન સંબંધી અનેક અતિ કડવાં દુઃખોના સમૂહથી પીડાયેલા છે, તે દૂર કરવાને માટે હેય ઉપાદેય પદાર્થનું જ્ઞાન મેળવવા તેમણે યત્ન કરવું જોઈએ, તે યત્ન વિશિષ્ટ વિવેક વિના ન થાય, અને તે શ્રેષ્ઠ વિવેક જે આપ્ત પુરૂષ અશેષ (તમામ) અતિશય (અતીન્દ્રિય જ્ઞાન વિગેરે) ને સમૂહ પ્રાપ્ત કરેલો હોય, તેમના ઉપદેશ વિના ન મળે અને તે આમ પુરૂષ રાગ, કેષ, મેહ, વિગેરે દેને સર્વથા ક્ષય ક્યથી થાય તે દોષ રહિત જિનેશ્વરજ છે તેથી અમે અહંન જિનેશ્વરના વચનને અનુગ (અર્થકથન) કરીએ છીએ તે ચાર પ્રકારે છે તે આ પ્રમાણે છે.
(૧) ધર્મ કથાગ (૨) ગણિતાનુયોગ (૩) દ્રવ્યાનુચિગ અને (૪) ચરણ કરણાનુગ. તેમાં ધર્મ કથાનુગ ઉત્તરા ધ્યયન વિગેરે, ગણિતાનુગ સૂર્ય પ્રાપ્તિ વિગેરે, દ્રવ્યાનુગ ચાદ પૂર્વ તથા સંમતિ વિગેરે ન્યાયના ગ્ર, અને ચરણ કરણનુણ તે આ આચારાંગાદિ સૂત્ર છે તે