________________
પરિચ્છેદ
પઠનસિદ્ધિ કારણાધિકાર.
૨૫
છે, તેમ દુર્ગણવાળો માણસ જે કે વિદ્યાથી ભૂષિત હોય તોપણ તે ભયંકર છે, તે પ્રસંગનું સમર્થન કરતાં આ અધિકાર અહીં ભૂષણરૂપ ગણ્યો છે.
સદગુણવિનાની વિદ્યા ઝાંખીજ જણાય છે.
ગgg૬ (૧-૨) लक्षणेन विना विद्या, निर्मलापि न शोभते । । युवती रूपसंपन्ना, दरिद्रस्येव वेश्मनि ॥ १॥ "
જેમ રૂપસંપન્ન એવી નવવનવતી સ્ત્રી દરિદ્ર મનુષ્યના ઘરમાં શોભતી નથી તેમ સદગુણવિના નિર્મળ વિદ્યા પણ શોભતી નથી. ૧ શાનો ઉદેશ જાણો કઠિન છે.
" सुलभानीह शास्त्राणि, गुर्वादेशस्तु दुर्लभः। शिरो वहति पुष्पाणि, गन्धं जानाति नासिका ॥२॥
પિસાવાળા પુરુષોને પુસ્તક ખરીદી લાયબ્રેરીના આકારમાં ગોઠવી દેવાં સુલભ છે, પણ સદ્દગુરૂને ઉપદેશ (પાળ એ) દુર્લભ છે, ત્યાં દાન કહે છે કે, મસ્તક પુષ્પોને ધારણ કરે છે, પણ સુગન્ધ તો નાસિકાજ જાણે છેઅર્થાત પુસ્તકોના સમૂહો એકત્ર કરવાથી સુલક્ષણ વિદ્વાન ગણાતા નથી. પરંતુ શાસ્ત્ર તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરવાથીજ વિદ્વત્તા દીપી નિકળે છે.
પિપટની પેઠે વિદ્યા ભણી જવામાં આવે પણ તેનું રહસ્ય જે ગુરૂકૃપા તથા એકાગ્રવૃત્તિ અને શ્રદ્ધાને આધીન છે તે જાણવામાં ન આવે તથા મળેલા ઉપદેશથી આચારવિચાર ન સુધરે તે તે લક્ષણહીન વિદ્યા નકામી છે એમ ટૂંકામાં જણાવી તથા હવે પછી વિદ્યાભ્યાસની સિદ્ધિ કેમ કહેવાય વગેરે જણાવવાનું યંગ્ય ધારી આ અધિકાર સમાપ્ત કરવામાં આવે છે.
– ર
पठनसिद्धि कारण अधिकार. % ઘા વૃદ્ધિમાં જેમ ખંતની જરૂર છે, તેમજ ગત જન્મમાં પણ તે કવિ સંબંધી પ્રયાસ કરેલો હોવો જોઈએ. કારણ કે જુના જ્ઞાસુ વા RE : विद्या, पुरा दत्तं च यद्धनम् । पुरा दत्ता च या कन्या, अग्रे धाવતિ બાવતિ | ગયેલા જન્મમાં વિદ્યાદાન કર્યું હોય, દ્રવ્ય આપ્યું હોય, કન્યાદાન કર્યું હોય તે તે સઘળાં સાધને બીજા જન્મમાં અવશ્ય મદદ કરે છે. તે બતાવ્યા બાદ આ ચાલતા વિષયમાં તે સિદ્ધ થવામાટે કયાં કયાં સાધનની જરૂર છે તે આ અધિકારમાં બતાવામાં આવ્યું છે.