________________
પરિચ્છેદ.
પ્રહેલિક–અધિકાર.
૩૦૧
સ્વસ,
બે નેત્ર ભગવાનનાં એમ સેળ નેત્ર, સર્ષની એક એક ફણમાં બબે જીભ હેય તેથી સર્પની ચિદ જીભ અને એક જીભ ભગવાનની એમ કુલ પંદર જીભ, બે પગ અને બે હાથ તે માત્ર ભગવાનનાજ. સર્પને તે હેાય નહિ. અને બન્નેને મળીને બે જીવ. આ પ્રમાણે વિશિષ્ટ સ્વરૂપનું વર્ણન કરી તે શ્રી પાર્શ્વનાથસ્વામીને નમન કરેલું છે જે વર્ણન સમજાયા પછી ભક્તજનોનાં અંતઃકરણમાં વિશેષ ભક્તિભાવ અને અલૌકિક આનંદ ઉત્પન્ન કરે છે. ૩
સ્વમ. उप्पणविमणनाणो, कोयालोयप्पयासदक्खोवि । जलेवली न पासइ, तंदिडं अजराईए ॥ ४ ॥
શદ્ધ જ્ઞાનવાળા, લોક અને અલક જોવામાં સમર્થ એવા જે કેવલી જેને જઈ શક્તા નથી તેને મેં આજ રાત્રિમાં જોયું, (અર્થાત્ મેં સ્વમ જોયું.) આ ખુલાસે–ચાર પ્રકારનાં ઘાતી અને ચાર પ્રકારનાં અઘાતી એવાં આઠ પ્રકારનાં કર્મો દરેક જીવને હેાય છે જ્યારે ઘાતકર્મનો ક્ષય થાય ત્યારે જીવ કેવલી બને છે. અને ઘાતકર્મમાં બીજું કર્મ જે દર્શનાવરણીય છે તેને જ્યારે ઘાત થાય છે ત્યારે કેવલીને નિદ્રા હોતી નથી કારણ કે નિદ્રા દર્શનાવરણીય કર્મને ભેદ છે તેથી કેવલીને સ્વનું હોઈ શકે નહિ. ૪
નાળીએરની સમસ્યા.
કપાતિ. (–) वृक्षाप्रवासी न च पक्षिराजत्रिनेत्रधारी न च शूलपाणिः। । त्वग्वस्त्रधारी न च सिद्धयोगी नलं च विभ्रन घटो न मेघः ॥५॥ सु. र.
(. . i.) ઝાડના અગ્ર ભાગ ઉપર નિવાસ કરનાર છતાં પક્ષીરાજ (ગરૂડ કે ઉત્તમ પક્ષી) નથી, ત્રણ નેત્ર છતાં શંકર નથી, છાલરૂપી વસ્ત્રને ધારણ કર્યા છતાં સિદ્ધયોગી નથી, જળને ધારણ કર્યા છતાં ઘડે કહેવાતું નથી તેમ વાદળું પણ કહેવાતું નથી. એટલે તેનો જવાબ નાળિયેર. ૫
આંબા (કેરી) ની સમસ્યા. वृक्षाग्रबासी न च पक्षिजातिस्तुणं च शय्या न च राजयोगी। । सुवर्णकायो न च हेमधातुः पुंसश्च नाम्ना न च राजपुत्रः ॥६॥ ઝાડના અગ્રભાગ ઉપર રહેનાર છતાં ઉત્તમ પક્ષી જાતિ નથી, ઘાસની પથારી
S