________________
પરિચ્છેદ, આયુર્વેદજવરસંબંધીઅધિકાર. નનનનન્નકકકકકકકકરનજનકજનકww» = ક્ર
દિવસે વિજળીનું ઝબકવું, રાત્રિએ મેઘનું ગાજવું, દેવથી બેલાયેલી વાણી અને દેવદર્શન એ ચાર બાબત નિષ્ફળ જતી નથી. ૧૦
સારાંશ—દિવસે વીજળી ઝબુકે અથવા રાત્રિએ વરસાદ ગર્જના કરે તે જાણવું કે અવશ્ય મેઘવૃષ્ટિ થવાની છે. તેમજ દેવતાઓએ કેઈને આપેલ વચન નિષ્ફળ જતું નથી એટલે કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે દેવનું દર્શન પણ નિષ્ફળ નિવડતું નથી. તેમજ
દિવસે ઝબુકે વીજળી, રાતે ગાજે મેઘ
દેવ વાણી મુનિ વચન તે, નિષ્ફળ થાય ન છે. ૧૧ ઘણાં સ્વને શરીરમાં થયેલી ગાદિ વિકૃતિને લીધે પણ થાય છે અને ઘણું દુષ્ટ સ્વપને જે સ્વસ્થ અને અસ્વસ્થ બનાવવાનું ફળ આપનારું હોય છે તેઓ અસ્વસ્થ એટલે રોગીને મૃત્યુના મેહડામાં મૂકનારાં બને છે. માટે પ્રત્યેક મનુષ્ય શરીરરક્ષણમાં તત્પર રહેવું જોઈએ. કારણ કે શરીર સ્વસ્થ હોય તેજ સાંસારિક કામો તેમજ ધાર્મિક કાર્યો બની શકે છે માટે પિતાના શરીરની સ્વસ્થતા માટે તથા પોતાના પુત્રાદિક વા શિષ્યાદિકની સ્વસ્થતા જાળવવા આયુર્વેદ સંબંધી સામાન્યજ્ઞાન મેળવવું આવશ્યક હોવાથી તેના સંબંધમાં જરૂર જેટલું દિગ્દર્શન કરાવવાને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
- - 31-- आयुर्वेद-ज्वरसम्बंधि-अधिकार.
– મન્ના – નુષ્યના સુખરૂપ જીવનમાં દુઃખ આપનારા વ્યાધિઓ છે, તે શેનાથી ઉદ્દભવે છે. તેનું નિદાન જાણવામાં હોય તો સુજ્ઞજનોને
તે વ્યાધિઓ દુખપ્રદ થતા નથી અને તે સર્વ રોગોમાં અને Eા રી સર-રાજા જવર (તાવ) છે અને તેમની પાછળ આખું દળ (લશ્કર) ક્રમે ક્રમે ચડાઈ કરીને આવી સ્થાન મેળવે છે તે પ્રથમથીજ રાજાને રોકવામાં પ્રયત્ન કર્યો હોય તે લશ્કરને આવવા સમય મળતું નથી. એ રાજા જ્યારે ચડવાને હોય છે ત્યારે અગાઉથી તેના દૂતને મોકલે છે, જે શરીરમાં ત્રુટ થવી, માથું દુખવું, વ્યર્થ શાક, ભ્રમ વિગરે પ્રથમથી આક્રમણ કરે છે કે તુરત રાજાસાહેબની સ્વારી આવી પહોંચે છે તેની જે સારી રીતે ઉપેક્ષા અથવા સરભરા (બરદાસ) થાય તે પછી ત્યાંથી જવાને વિચાર ન કરતાં તેનું શરીર નગર પચાવી પાડવામાં તે પછાત રહેતું નથી. માટે પૂર
ન
છે
કે
ગ 1 2