________________
પરિચ્છેદ.
આરાગ્ય અધિકાર
ક
છામાં ઓછું કેટલું ખાવું જોઇએ, એ કહેવાની જરૂર રહેતી નથી. ખરૂં જોતાં તા એમ કહેવાની જરૂર છે કે જ્યારે આપણા ખારાકવિષે આપણે વિચાર કરતા થઈએ ત્યારે આપણે બધાએ ખારાક ઘટાડવા જોઇએ.
૪૦૩
ઉપર જણાવ્યા પ્રમાણે ખારાકને ખૂબ ચાવવાની જરૂર છે. તેમ કરવાથી ઘણા ઓછા ખારાકમાંથી વધારે ને વધારે સત્ત્વ આપણે ખેચી શકીશું ને આપશુને દરેક રીતે ફાયદા થશે, એવુ બતાવવામાં આવ્યું છે કે જે માણસ ચેાગ્ય ખારાક પચે એટલેાજ ખાય છે તેને દસ્ત ઘેાડા, ખધેલા, કાળાશ પડતા, ચીકણા, સૂકો ને દુર્ગંધથી તદન રહિત હાય છે. આવા આખા દસ્ત જેને ન આવે તેણે વધારે અને અયેાગ્ય ખારાક ખાધા છે, અને જે ખાધા છે તે ખરાઅર ચાવીને માંમાંના થુંકની સાથે મળવા દીધા નથી. આ રીતે માણુસ પા તાની દસ્ત વગેરેની હાજતા ઉપરથી કહી શકે છે કે તેણે વધારે કે ઓછું ખાધું છે. જેની જીભ સવારના બગડેલી છે, જે બેચેનીથી સૂવે છે, જેને રાત્રે સ્વમાં આવે છે તેણે વધારે ખાધું છે. જેને રાતના પૈસાખ કરવા ઉઠવું પડે તેણે પ્રવાહી પદાર્થ બહુ ખાધા-પીધા છે. આમ ખારીક અવલેાકન કરીને દરેક માણસ પાતાતાના ખારાકનું વજન કહાડી શકે છે. ઘણા માણસના શ્વાસમાં ખભે હાય છે; તેને તેના ખારાક અવશ્ય હજમ થયા નથી. કેટલીક વાર વધારે ખાનારને ગુમડાં થાય છે, તેને ખીલ ફૂટી નીકળે છે, નાકમાં માલણુ થાય છે. આ બધા ઉપદ્રવાને આપણે ગણકારતા નથી. કેટલાકને હેડકીજ આવ્યા કરે છે, કેટલાકને વા સરે છે. આ બધાના અર્થ તા એટલેાજ છે કે આપણું પેટ એ આપણું પાયખાનું બન્યુ છે, ને આપણે આપણા પાયખાનાની પેટી સાથે રાખીને ફરીએ છીએ. જે આપણને અવકાશ મળે અને આપણે આ ખાખત ઉપર ખૂબ વિચાર કરીએ તે આપણને આપણી ટેવા ઉપર તિરસ્કારજ છુટે. આપણે હરગીજ વધારે ન ખાઇએ અને જમણુની તથા જમણવારની વાત છેડી દઇએ, નાતમાં જમવાનું કે નાતને જમાડવાનું નીમ પાળીએ, આપણી પરાણાગત પણ છૂંદાજ પ્રકારની થાય ને આપણે સુખી રહી પરાણાને સુખી કરીએ, જાતનું તેા નામજ ભૂલી જઈએ. આપણે દાતણ કરવાને કાઇને નેાતરતા નથી, પાણી પીવાને નાતરતા નથી. જમવું એ પણ એક શરીરના વહેવાર છે, તે ચલાવવામાં શા સારૂં આખા મુલક ડાળીએ છીએ ? પરાણા આવ્યા એટલે તેની ને આપણી કમમમ્તી. જવાબ એ છે કે બહુ મહાવરાથી આપણે આપણાં મ્હાં બગાડયાં છે, તેથી કંઈ ને કંઈ ખાવાનાં અડ્ડાનાં શેાધીએ છીએ. પરાણાને ખૂબ જમાડી તેને ત્યાં વાની આશા રાખીએ છીએ. વળી તેવા અવસર શેાધીને આપણે
ખૂબ જન્મવધારે ૫