________________
વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ–ભાગ ૩ જો,
-------
જેનાપર આસક્તિ થાય છે તેના દોષ ાય તેપણ ધ્યાનમાં
આવતા નથી. वसन्ततिलका
ર
ननेऽपि शुलिनि कपालिनि कालकूटप्रोत्सर्पिसर्पभयदे ज्वलदग्निनेत्रे | गौरी ररञ्ज मृतभस्मकृतांगरागे
J
દ્વાદશ
નામ
( મૂ. મુ.)
दोषं न पश्यति जनो जनितानुरागः ॥ ७ ॥
નગ્ન, ત્રિશૂલને ધારણ કરનાર, પુરુષાના કપાલને ધારણ કરનાર, કાલકૂટ (ઝેર ) અને આમતેમ સપાટાબંધ ગતિ કરતા વડે કરીને ભય આપવાવાળા, ત્રીજા નેત્રમાં અગ્નિવાળા અને મરેલાં મનુષ્યેાના શત્રની ભસ્મનું અંગ લેપન કરનારા શંકરની ઉપર ગારી પ્રસન્ન થયાં, અર્થાત્ ખીજા બધા દેવેશને છેડીને તેને વર્યા કારણ કે જેને જેના ઉપર અનુરાગ ઉત્પન્ન થયેલ છે તેને તેના ઢાષા જોવામાં આવતા નથી. ૭
*અતિ રાગ કરવા નહિ—સ્વાર્થનિષ્ઠ સંબધીજનેાસાથે રાગજ કરવા ચેાગ્ય નથી. જેના સંયેાગે રાગ ધરી પાતે સુખ માને છે, તેનાજ વિયેાગે દુ:ખ પણ પાતેજ પામે છે. એટલુંજ નહિ, પશુ સંબંધી જનની સ્વાર્થનિષ્ઠતા સમજાતાં પશુ દુ:ખ થાય છે, તેા જ્ઞાની અનુભવી પુરૂષાના પ્રમાણિક લેખમાં પ્રતીતિ રાખી વા સાક્ષાત્ અનુભવ કરી તેત્રા સ્વાર્થનિષ્ટ જગમાં રાગજ કરવા ચેગ્ય નથી. તેમાં પણ અતિ રાગતા પ્રકટ અવિવેકજ છે. તેથી અ`ધની પેરે તે કંઈ ગુણ-દોષ દેખી શકતા નથી, છતાં રાગ કરવા ઈચ્છા થાય તેા, સંત સુસાધુજનેાસાથેજ કરા, કે જેથી કુત્સિત રાગ–વિષના નાશ કરી તે આત્માને નિર્વિષ કરે. અન્યથા રાગ–રગથી પાતાના સ્ફટિક જેવા નિર્મળ સ્વભાવ ખગાડી પરવસ્તુમાં મમતા માંધી જીવ અન્ન તેમજ પરત્ર દુ:ખનેાજ ભામ્તાં થાય છે.
(રજયત્યસા રાગ) આત્માનું શુદ્ધ સ્ફટિક જેવું સ્વરૂપ બદલી જેનાવડે તે રજિત થાય તે રાગ. રાગ માઠુ રાજાના મોટા પુત્ર ગણાય છે અને તેનું પરાક્રમ કેસરીસિડુ જેવું હાવાથી તે એકલેા જગત માત્રના પરાભવ કરી શકે છે. હું અને મારૂં-મમતારૂપી પાશમાં તે મુગ્ધ મૃગલાઓને પકડયાજ કરે છે, તેની સામે ટક્કર લેવી સહેલી નથી, તેથી વિવેક શિખરપર ચડી અપ્ર
જૈન હિતમા.