________________
४७६ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે.
દ્વાદશ === ========================
પરિણામે હાનિકર વસ્તુઉપર જેને પ્રીતિ તેને રાગ કહેવામાં આવે છે પણ જ્યાં સુધી અજ્ઞાનથી અંતરણ દબાયેલું હોય છે ત્યાં સુધી રાગ રહે છે. પરંતુ યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જે વસ્તુ ઉપર રાગ હોય તે વસ્તુ જે પરિણામે કડે વિપાક દેવાવાળી હોય તે તેને તજી દેવાય છે પણ તે યથાર્થ જ્ઞાનવાન જીજ કરી શકે બાકીતે જીવેને એક જાતને દૃષ્ટિરાગ થઈ જાય છે અને તેથી દેવગુરૂ અને ધર્મ જેવી વસ્તુને પણ ઓળખી શકતા નથી તે બતાવા માટે આ રાગદેષ અધિકાર પૂર્ણ કર્યો છે.
दृष्टिगग-अधिकार.
મા
Shri
ન કમકમાટી
ત્ર જેવાથી જ મેહ પામી આસક્તિવાળ બનનાર માણસ જેમાં પોતે મેહ પામે છે તેના પરિણામને વિચાર નથી કરતે. આમ થવાથી તે કર્તવ્યબ્રણ અને દુઃખી થાય છે એ બતાવવાને આ અધિકાર આરંભ છે.
અજ્ઞાનનું માહાભ્ય.
ગા. जिणआणविचयंतागुरुणोमणिरुणजेणमज़न्ति । . तोकिंकीरईलोओछलि ओगड़रिपवाहेण ॥१॥ ज. स. र.)
જેમ એક ગાડર કૂવામાં પડે તેની પાછળ બીજાં જેટલાં ગાડરે હોય, તે સર્વ હિતાહિતને વિચાર કર્યા વિના કૂવામાં પડે છે તેમ અજ્ઞાની માણસ જે કુગુરૂની સેવા કરે તે તેને જોઈ જે બીજા સર્વ મનુષ્ય તે કુગુરૂનેજ ભજે છે તેમાંથી કેઈપણ મનુષ્ય ગુણદોષને વિચાર કરતું નથી તે અજ્ઞાનનું મહત્ત્વ છે. ૧
અશુદ્ધ દેવ ગુરૂ ધર્મ-ભવિષ્યમાં શે.
. રાતિ. मावस्यगुरुदेवधधिग्दृष्टिरागेश गुणानपेक्षः । 'अमुत्र शोमिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥२।।