________________
૫૪
વ્યાખ્યાનમાહિત્યonહ ભાગ ૩ જે.. ====== ========= ========= મુનિ શ્રી વિનયવિજ્યજી
તમારા વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ગ્રંથ અહિની જૈન પાઠશાળામાંથી લઈને વાંચતાં માલૂમ થાય છે કે બંને ભાગમાં સારું વ્યાખ્યાન કર્યું છે. વાંચનારને બેધદાયક છે તથા વિશેષ વાંચનારને સારું જાણપણું થાય તેમ છે.
- પન્યાસ શ્રી ચતુવિજયજી મહારાજ
દાઠા.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ માટે–
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજકૃત શેઠ મકનજી કાનજી તરફથી મળ્યો, વાંચી બહુ આનંદ થયો. આ ગ્રંથની અંદર બહુજ ઉપકાર થાય તેવા વિષયો છે અને સર્વને ઉ ોગમાં આવે તેવા અને ગ્રંથની અંદર એવી ખુબી રાખી છે કે જે વિય જોઇતો હે તે વિષય દેખતે સાર હાથમાં આવે તેવો છે.
પૂર્વોક્ત ગ્રંથ બનાવવામાં મુનિ મહારાજને ઘણી મહેનત પડી હશે તેમ હું માનું છું એક વખત ખાસ વાંચવા જોઈએ એજ.
ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી મહારાજના શીષ્ય પન્યાસ શ્રી દાનવિજયજી મહારાજના શિષ્ય
મુનિ શકરવિજયજી . '
પાલીતાણા.
શ્રીમાન વિનયવિજયજી મહારાજ સાહેબ –
આપશ્રીના તરફથી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ દ્વિતીય ભાગ. “ગુરૂમહારાજજી” શ્રીમાન હંસવિજયજી મહારાજ સાહેબ ઉપર આવ્યો, તે પહેઓ. તે સંય જૈન અને નેતરને અતીવ ઉપગ છે તેમાં આપશ્રીને પરિશ્રમ પ્રશંસનીય છે, “રાજા હતt વિમૂત આ વાક્યને આપે યથાર્થ કર્યું છે. આ ગ્રંથ પ્રસ્તુત જમાનાને અનુકૂળ છે. તેવા ગ્રંથની ખાસ આવશ્યકતા છે, છતિશમ.
લી. પરોપકારી શ્રીમાન હંસવિજયજી મહારાજ
સાહેબને ચપાસક કુસુમવિજયજી મંદાર (માળવા)