________________
૫૧
---
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ એ.
wwww~~~~~~~~~~
વાતા મીઠી કહે વળી સુંદર ગીત જો, વ્યાખ્યાન ૨ સંગ્રહ કર્તો વિનય વિજય મહારાજજી,
જૈન સાહિત્ય જ્ઞાતા ને જસ વાણી કામળ, મન આદિત્યના સમ કીર્ત્તિ
વિલાસી જે, યુગ્ગાને વસી
જન પ્રકાશી જે વ્યાખ્યાન ૩ માસ્તર આદિત્યરામ વલ્લભદાસ. ધર્મ શિક્ષક–જૈનપાઠશાળા. ડભાઈ.
પરમદયાળુ મુનિમહારાજ શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં. આપના બનાવેલા વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લા તથા બીજો એમ બન્ને ભાગા વાંચ્યા તે વાંચતાં ઘણાજ આનંદ ઉત્પન્ન થયા છે ને તેમાં જે વિષયેા મૂકેલા છે તે વ્યવહારિક તેમજ ધાર્મિક અધી વાતે લગતા છે અને આ ગ્રંથમાં આપ સાહેબ શ્રીએ રમશુતા કરી સંશાધન કરીને જે મેલવણી કરી છે. તે હદ બેહદ કરવામાં આવી છે તેા આ ગ્રંથ વાંચતાં અંત;કરણમાં શાન્તિ ઉત્પન્ન થાય છે તે રમણતામાં આપ સાહેબે જે પરિશ્રમ ઉઠાવ્યા છે તે પ્રશંસાપાત્ર છે. આ ગ્રંથ જૈનોને તથા જૈનેતરાને પણ ધણેાજ ઉપયેગી થઇ પડે તેવા છે એવી મારી ખાસ વિનંતિ છે.
પૂજ્ય મુનિમહારાજ શ્રી વિનયવિજયજીની પવિત્ર સેવામાં—વિતિ કે આપના વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ પહેલા તથા ખીજો મેં વાંચેો છે તે વાંચતાં મારૂં અંતઃકરણ એટલું ખુશી થયું કે જો તેનું અહિં વર્ષોંન કરીએ તા તેને પારજ આવે નહિ એટલુંજ નહિ પણ તેની અંદર આપે જે ખરા આત્માનું ખરા ચારિત્રનું અને જીવદયાનું સ્વરૂપ બતાવેલું છે અને મારા જેવા પામર પ્રાણીને આપે જે ભાન કરાવેલું છે તે માટે હું તમારી આભાર માનું છું અને ઇચ્છું છું કે વખતો વખત આવું પુસ્ત! આપ બહાર પાડા, અને તેના વખતેા વખત લાભ આપશા એમ હું ધારૂં છું અને આ બન્ને પુસ્તકા માટે આપ કૃપાળુને વારવાર અભિનંદન આપુંછું,
પ્રકાશકે.
***—
શેઠ. છગનલાલ ભાઇ, આજ્ઞાનુસારી સેવક. ઉમતા.
શાહુ અમૃતલાલ પોપટલાલ. જૈનજ્ઞાન પ્રસારક સભાના મેમ્બર.
જામનગર.