Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 547
________________ અભિપ્રાય ૫૧૫ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહક મુનિ શ્રી વિનયવિજયજી આ પુસ્તક ગુણગ્રાહક બુદ્ધિથી મનનપૂર્વક વાંચનારને અવશ્ય લાભકારક થશે અને સંગ્રહકર્તાએ આ પુસ્તકમાં ઘણી મહેનત કરી છે એમ સાબીત થાય છે અને તે ઉપયોગી છે. સ્થાનકવાસી લીબડી સંવાડાના મુનિરાજ નાગજી સ્વામી મોરબી. જૈન સાહિત્યમાં ઉચ્ચ સ્થાનને પામેલો આ વ્યાખ્યાન માહિત્ય સંગ્રહ ભાગ બીજો આદિથી અંત સુધી અવલોકન કરતાં વિવિધ દષ્ટાંતથી યુક્ત દરેક ભવ્ય ને ઉપયોગી થઈ પડે તે સરળ ભાષામાં ગોઠવેલ છે અને એ પરિશ્રમ લેવામાં મુનિશ્રીએ જે પ્રયાસ કર્યો છે તેને માટે ધન્યવાદ ઘટે છે, વળી પણ તેવી જ રીતે આવા સદ્દ જનસમૂહના હિતાર્થે બહાર પાડવામાં શ્રમ લેશે એવી આશા છે. સ્થાનકવાસી મુનિશ્રી શિવલાલજી તથા તેમના ગુર લીબડી સંપ્રદાયના પંડિતવર્ષ શ્રી લાધાજી સ્વામી. ધેરાછ. રાજેશ્રી વર્ગ તરફથી મળેલા અભિપ્રાય: (૧) રા. રા. મુળજીભાઈ ગોકળભાઈ મુનસર સાહેબ ધોરાજી-ઈંગ્લીશમાં–(૨) ૨ રા. સુખલાલભાઈ કેવળદાભાઈ ગીરવહીવટદાર સાહેબ અને ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ જુનાગઢ સ્ટેટ (૩) રા. રા. મણિલાલભાઈ જેલસુપ્રીન્ટેન્ડન્ટ જુનાગઢ (૪) રા. ર. અરજુનસિંહજી વિજયસિંહજી પોલિસસુપ્રીન્ટેન્ડેન્ટ-ભાણવડ-(૫) રા. રા. છોટાલાલ જીવણજીભાઈ ન્યાયાધીશભેસાણ (%) રા. રા. શેષકરણ ભાગ્યચંદ એલ એમ એન્ડ એસ મેડીકલ ઓફીસર ધોરાજી () રા. રા. ડાયાલાલ હકમચંદ એકાઉન્ટન્ટ રેલવે આડીટ આપાસ-જુનાગઢ (૮) રા. રા. બાલુભાઈ લવજી પાલણપુર દરબારના કામદાર (૯) રા. રા. પ્રેમચં. કેવળચંદ–પાલણપુર રાજ્યના અધિકારી (૧૦) ૨. રા. ગિરધરલાલ ઉમેદચંદ તારમાસ્તર છે.રાજી (૧૧ વકીલ જગજીવન પ્રેમજી ભેસાણ (૧૨) વકીલ ભગવાનજી ઉકાભાઈ બગસરા (૧૩) રા. રા. મોતીચંદ પાનાચંદ મુનસફ સાહેબના શિરસ્તેદાર જામ કંડોરણ–૧૪ મહાત્મા ગાંધી મેહનલાલ કરમચંદના મિત્ર રા. રા. મનજીભાઈ નથુભાઈ ઘેલાણું -ભાણવડ-૧૫ રા. ૨. ગુલાબચંદ ચિ. તામણદાસ ઈગ્લીશ શાળાના માસ્તર સાહબ-સુજાનગઢ-ઈગ્લીશમાં (૧૬) વકીલ જાદવજી વાલજી રાજકોટ (૧૭) વકીલ તુલશી ડાહ્યાભાઈ રાજકેટ (૧૮) રા. રા. દેવચંદ કલ્યાણજી નિમક ખાતાના અધિકારી વેરાવળ-(૧૮) ડ્રિલ માસ્તર દેશળજી મેપળ જામનગર એ એગણીશ અભિપ્રાયો આ ગ્રન્થના બીજા ભાગના પૃષ્ઠ પ૭૬થી છપાયેલ છે જે વાંચવાથી આ ગ્રન્ય ને ઉપયોગીપણુ માટે ખાત્રી થશે. એ સિવાય રાજેશ્રી વર્ગ તરફથી આવેલા છે તેમાંથી નમુના માત્ર આ નીચે દાખલ કરેલ છે

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592