________________
પરિ છે,
દેહમમત્વમેચનાધિકાર
૧
નાશ થવાની બહીક રાખવા કરતાં ઘડે બનાવવાની કળા શીખી લેવી, જેથી નાશ થાય ત્યારે ન પ્રાપ્ત કરવાની શક્તિ હાજર રહે.
દેહાશ્રિતપણાથી દુખ નિરાલંબનત્વમાં સુખ. देहे विमुह्य कुरुषे किमयं न वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजालम् ।
(અ. .) लोहाश्रितो हि सहते घनघातमग्नि__ बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥१२॥
શરીર ઉપર મેહ કરીને તું પાપ કરે છે, પણ તને ખબર નથી કે સંસારસમુદ્રમાં દુઃખે ખમવાં પડે છે, તે શરીરમાં રહે છે તેથીજ પામે છે. અગ્નિ લોઢામાં રહ્યા હોય છે ત્યાં સુધીજ હથોડાના (ઘણુ) ના પ્રહારે (ઘા) ખમે છે, તેથી જ્યારે તું આકાશની પેઠે આશ્રયરહિતપણું અંગીકાર કરીશ ત્યારે તને અને અગ્નિને કાંઈ પણ પીડા નહિ થાય. ૧૨ .
ભાવાર્થ-અત્યારસુધીમાં પરલોકદુ:ખશંકાથી પુણ્યસંચય વધારે કરવાને ઉપદેશ કર્યો. હવે આ લેકમાં કહે છે કે આ લેકમાં પણ તું દુઃખ શાસારૂ પામે છે? શરીરથી તને કેઈપણ પ્રકારનું સુખ નથી, ઉલટાં તારે જે જે દુઃખ ભેગવવાં પડ્યાં છે, તે શરીરસંબંધથી જ ભોગવવાં પડ્યાં છે, શરીરસાથેને સંબંધ છેડી દે તે એકદમ મોક્ષે ચાલ્યા જઈશ. જે શરીરને અભક્ષ્યથી પિષે છે તેઓ તે બંને રીતે માર ખાય છે. આ ભવમાં પણ મોટી ઉમ્મરે દુઃખી થાય છે. કદાચ ચઢતા લેહમાં માલમસાલા બે વર્ષ નુકશાન બતાવે નહિ પણ જરા મોટી ઉમ્મર થતાં તેની અસર જણાયા વગર રહેતી નથી. શરીર થોડા વખતમાં જર્જરભૂત થઈ જાય છે. પરલોકમાં પુણ્ય વગર શા હાલ થાય છે તે પ્રસિદ્ધજ છે. બંને લોકને ઉદ્દેશ એ છે કે હે ભાઈઓ ! પરલોકમાં સુખ પામવાની મરજી હોય અને આ ભવમાં શરીરને સામાન્ય રીતે સારી અવસ્થામાં રાખવું હોય તેને બહુ પંપાળવું નહિ.
ધર્મના સાધન તરીકે શરીર ઉપગી છે તેથી તેને વિસારી પણ મૂકવું નહિ. વિચાર કરીને મધ્ય રસ્તા પકડ એ ઉચિત છે.
અગ્નિ જ્યારે લેહના સંબંધમાં આવે છે ત્યારે મોટા મોટા ઘણુ તેનાપર પડે છે; પણ જ્યારે લોઢામાંથી નીકળી જાય છે ત્યારે બધી પીડા મટી જાય છે. આત્મા અગ્નિ જે છે. શરીરરૂપ લેહના સંબંધથી રેગ, દુઃખ વિગેરે ખમે છે, પણ જ્યારે તેની સાથે સંબંધ છેડશે કે તેનાં દુઃખ નાશ