________________
૫૦૨
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જો.
દ્વાદશ
*********——————~~~~~~~
ભસ્યા કરતી. છેવટ સુધી પણ પેાતાને ખારીલેા સ્વભાવ છેડયા નહિ. જરા જરા વારને અતરે પોતાનું ડાચુ હલાવ્યાજ કર્યું, અને તેથી આખરે તે કુતરી ભ્રંશી ભશીને મરી ગઇ.
ઈર્ષા ધરાવનાર ખારીલા માણસને નસિયત આપવા આ વાતના ઉપયેગ કરવામાં આવે છે. તેવા માણસાને, કાંઇપણ કારણુ નહિ છતાં ખારીલી ટેવ રાખવાથી ખેઢ થઇ પરિણામે ઘણું નુકશાન થાય છે, ને તે “હડાળાની કુતરી” ની ઉપમાથી ઓળખાય છે.
કૂતરાની કાશીજાત્રા.
પાટણ શહેરથી એક સંધ જાત્રા કરવાસારૂં નિકળ્યેા, ગામ બહાર નિકન્યા કે એક કુતરા તેમનાં ગાડાં જોડે ચાલ્યા. એક મજલ આવી મુકામ કર્યાં, ત્યાં પેલા કુતરા પણ જણાયેા. તેને જોઈને સઘળાના મનમાં આવ્યું કે આ કુતરાથી હવે આપણે ગામ પાછું જવાશે નહિ, આન્યા તે ભલે ! હવે તા હસતાં પણ પરેણા અને રાતાં પણ પરણા ! એ નિમકહલાલ પ્રાણી રસ્તામાં ઉપયાગી થઈ પડશે. સા સધવાળા ખાવા આપશે. એમ ધારી સાથે લીધા. સંઘની કુચપર કુચ થવા લાગી. કુતા અમનચમનથી મજા કરતા ચાલ્યા જાય છે. સંઘના લેાકેા તેનાપર ઘણી માયા રાખતા હતા. ખાવાનું એટલું આપતા કે ખાઇ ખાઇને કુતરા એકરી જતા હતા. પરદેશની અંદર પોતાના ગામનું કુતરૂં પણ કયાંથી? સ્વદેશી 'મનુષ્ય તે શું ? પણ પશુ વનસ્પતિ ઉપર પણ પરદેશમાં ઘણી પ્રીતિ ઉપજે છે; તેથી માયાળુ સઘવાળા
* ખાઈ ખાઈને ખુબ ધરાઈ જવું.
૧ એક યુરાપિયન એક સિદીને ચાકર તરીકે ઈંગ્લાંડ લઈ ગયા હતેા. ત્યાંના મેટા અને સુંદર મેહેલા તે મકાન, બાગ બગીચા અને કારખાનાં વગેરે જેયાં, પણ કશાથી તેને આનંદ ઉપજ્યે નહિ; દિલગીરી એ કે પેાતાના વતનનું માણસ તે। રહ્યું પણ પશુ પંખી પણ નજરે પડે નહિં. આથી સિદી ધણેાજ હાલ દાલ ખનૌ ગયા હોય તેમ ખાવા ખાવરા ઉદાસી ચહેરે રહેતા હતા. એક વખત પોતાના શેઠની વાડીમાં ક્રૂરતા હતા, તેવામાં ખજુરીનું ઝાડ જેવું, તે જોતાંજ એકદમ તેની પાસે જઇ તેને બાથ ભીડી રાઇ પગેા, અને ખેલ્યા કે, અરે ! મારા સ્વદેશી ! તું મારી પેઠે અહીં ભૂલું પડયું છે કે શું ?” આ વખત શેઠ પાસે ક્રૂરતા હતા તેણે સિદીને ઝાડથી છેડાવી તેમ કરવાનું કારણ પૂછ્યું. સિદીએ પોતાના મનની તમામ વાત કહી. આથી સર્વને સ્વદેશ તરફ કેવી લાગણી હાય છે તેની ખાતરી થાય છે.
66