________________
૫૦૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ ===×============×======== જેવું નથી. આથી રાગદ્વેષને કાબુમાં લેવાની ખાસ જરૂર છે એ વાત સ્પષ્ટ થાય છે.
પ્રાણીને મરણનો મેટો ભય છે તે જ્યાં સુધી સંસારમાં પ્રાણી હોય છે ત્યાંસુધી લાગે છે. ખાવા પીવાની સગાં સ્નેહીઓની તથા બીજી અનેક પ્રકા રની ઉપાધિ ભેગવનાર વ્યાધિગ્રસ્ત ભિખારી પણ મરણને ઈચ્છતું નથી, મરવાની વાત આવે ત્યાં ચેકી જાય છે અને કોઈ “મર' એવો શબ્દ તેને કહે તે પણ કેધ કરે છે. આવાં મરણનું કારણ શોધી તે કારણને અટકાવી દઈ મરણનેજ અટકાવી દેવાં એ ખાસ કર્તવ્ય છે, એથી ઉપાધિ ઓછી થઈ જાય છે, સંસારચક્રના ફેરા આળસી જાય છે અને માનસિક કે આત્મિક અવનતિ એકદમ અટકી જાય છે. કર્મબંધ કરાવનાર રાગદ્વેષરૂપ મહા ઉગ્ર શત્રુનો નાશ થવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મે પુરૂષાર્થ કરી તેઓને પોતાના કબજામાં લેવાનો પ્રયત્ન કર યુક્ત છે.
જેમ રાગદ્વેષ તજવાની ખાસ ભલામણ કરવામાં શાસ્ત્રકારોએ કચાશ રાખી નથી તેમજ એકલા દ્વેષથી ઉત્પન્ન થતી ઈર્ષા કલેશાદિને તજવાની પણ તેટલી જ જરૂર છે તેનાજ કારણથી જગતમાં ઝગડા ટંટા કુસંપ અદેખાઈ ચાડી વિગેરે અનેક દુર્ગુણોથી જીવાત્મા ઘેરાઈ ગયું છે તે બતાવવા માટે હવે દ્વેષદેષ અધિકારને સ્થાન આપવા જરૂર જાણી આ રાગદ્વેષ અધિકારની વિરતિ કરી છે.
-- - द्वेषदोषाधिकार.
–- ---- ષને ધારણ કરનાર મનુષ્ય હમેશાં સામાપક્ષને ઉતારી પાડવા અથવા નુકશાન કરવા ઈચ્છે છે પણ તેમ બનતું નથી અને ઉલટું પિતાને ખમવું પડે છે એ બતાવવા આ અધિકાર કેવળ ગુર્જર પદ્ય તથા ગદ્યથી ચે છે.
ઇર્ષ્યા કરનારની અધમતા.
*જવાસા શિદને મરે છે સુકાઈ. ચારેદિશ વરસાદની થઈ ચડાઈ, દેખી તેની સરવથકી સરસાઈ, હરે તારા ઉરમાં આવી અદેખાઈ.
જવાસા૦ ૧
OHirus New
* લત,