________________
૪૯
***
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
~~~~~~~~~~~~~~~~~
રાગદ્વેષ છેડવાનું ઉત્તમ ફળ, उपजाति.
स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च, प्रमोदतापौ भजसे तथा चेत् । इमौ परेषामपि तैश्चतुर्ष्वप्युदासतां वासि ततोऽर्थवेदी ||२॥
(4.7.)
“ જેવી રીતે પેાતાની પ્રશંસા અને નિંદાથી અનુક્રમે આનંદ અને ખેદ પામે છે તેવીજ રીતે પરની પ્રશંસા અને નિંદાથી આનંદ અને ખેદ થતા હાય અથવા તે ચારે ઉપર ઉદાસીન વૃત્તિ રાખતા હાય તે તું ખરા અર્થના જાણકાર છે. ” ૨
ભાવા——ઉપર કહ્યું તેજ અત્ર પાઠાંતરે કહ્યું છે. પારકા માણસ ગમે તે હાય, ભલે તે મિત્ર હાય કે શત્રુ હાય; પરંતુ જ્યારે તેના ઉપર ગુણવાન હાવાથી પ્રમાદજ થાય ત્યારે શાસ્ત્રના રહસ્યનું જાણકારપણું પ્રાપ્ત થયું છે એમ સમજવું અથવા તે તે ચારે વસ્તુ સ્વગુણુપ્રશંસા, સ્વદોષનિંદ્રા પરશુષુપ્રશ’સા પરઢોષનિંદા—એના ઉપર ઉદાસીન વૃત્તિ આવી જાય તેા તે પણ વધારે સારૂં છે; એટલે એતરફ ધ્યાન આપવા વલણુજ ન થાય; ફક્ત પાતે પેાતાનેજ ચેાગ્ય રસ્તે કામ ચલાવ્યા કરે એવી ઉદાસીન વૃત્તિ પ્રાપ્ત થાય તા વધારે ઠીક છે; પણ કેટલીકવાર ઉદાસીન વૃત્તિને નામે મેદરકારી દાખલ થઈ જાય છે તેનાથી ચેતવાની જરૂર છે. અન્ન ઉદાસીન વૃત્તિ કહી છે તે જાણી જોઇને અજ્ઞાન રહેવું એમ નથી, પણ તે જાણવા તરફ સ્વાભાવિક વળગુજ ન રાખવું એ છે. આન ધનજી મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કેમાન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુરે; વક નિંકસમ ગણે, ઈક્ષ્ચા હાય તું જાણુરે. શાંતિજિન એક મુજ વિનંતિ.
આવી સ્થિતિ પ્રાપ્ત કરવાના અત્ર ઉપદેશ છે.
સ્તુતિમાં રાગ અને નિંદામાં દ્વેષ કરવાનું પરિણામ.
વંશસ્થ. ( ૩-૪ )
યાદશ
जनेषु गृह्णत्सु गुणान् प्रमोद से,
ततो भवित्री गुणरिक्तता तव । गृह्णत्सु दोषान् परितप्यसे च वेद्', भवन्तु दोषास्त्वयि सुस्थिरास्ततः ॥ ३ ॥
१ चेद् स्थाने रे इति वा पाठ: २ स्तव इति वा पाठ:
(૫. ૧.)