Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 520
________________ ૪૮૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. કાશ 1311 ---- વળી આવાં કર્મો કરતી વખતે પ્રાણીએ ભવિષ્યકાળને વિચાર કરવા જોઇએ. શરીરને જરા સુખ આપવા ખાતર જેનાં નામ ન આપી શકાય તેવી દવાઓ ખાતાં છતાં પણ તે તે પાતાનું ધાર્યુંજ કામ કરે છે અને પરભવમાં નીચ ગતિ થાય છે તે નફામાં રહે છે. વળી આવાં કર્માથી પાખેલ શરીર પણ નાશ તા પામેજ છે. આપણે તેને પેાતાનું માની બેઠા છીએ, પણ વાસ્તવિક સ્વરૂપ તેમ નથી. ખરેખર, વિદ્વાન્ ગ્રંથકર્તા કહે છે તેમ શરીરરૂપ ધૂતારા સર્વ પ્રાણીઓને ઠગે છે. કહેવાની મતલબ એ છે કે શરીરને પાપી કાર્ય થી પાષવું નહિ. ધાર્મિક કાર્યમાં ઉપયાગી થાય છે તેથી તેને જોઇતા નિરવઘ ખારાક અ.પી મમત્વ વગર પાળવું, એટલુંજ કન્ય છે. ' આ શરીર પરના મેહ સંસારમાં રઝળાવે છે, એ નિસંશય છે. સનત્કુમાર ચક્રવતીને શરીરપર બહુ પ્રેમ હતે, પણ જ્યારે તે માહુ પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે શરીર વિષમય થઇ ગયું અને પુરાણમાં ત્રિશંકુ માટે એક દૃષ્ટાંત આપેલ છે તે પણ શરીરપર અત્યંત પ્રેમ રાખનારને બેધ આપે તેવું છે. ત્રિશંકુ રાજાને શરીરપર એટલેા બધા પ્રેમ હતા કે એજ શરીરથી સ્વ માં જવાની તેને ઇચ્છા થઇ. પેાતાના કુળગુરૂ વિસષ્ઠને આ વાત જ્યારે કંઠ્ઠી ત્યારે તેઓએ તે વાતને હસી કાઢી. ત્યારપછી પેાતાના પુત્રાને પ્રયત્ન કરવા કહ્યું, પરંતુ તેઓએ પણ મશ્કરી કરી વાત ઉડાવી દીધી. આટલા ઉપરથો ત્રિશંકુ ગુસ્સે થઈ ગયા અને વિશ્વામિત્રપાસે ગયા. વિશ્વામિત્રના કુટુંબ ઉપર દુકાળના વખતમાં ત્રિશંકુએ ઉપકાર કર્યા હતા, તેથી વિશ્વામિત્રે તેની માગણી ખલ કરી અને યજ્ઞ કરવા માંડયો. તપના પ્રભાવથી વિશ્વા પુત્ર ત્રિશંકુને આકાશમાં ચડાવવા માંડયો પણ સ્વર્ગના ગઢ આગળ પહોંચ્યા ત્યાં ઇન્દ્રે તેને ઉંધે માથે પછાડયો. અર્ધું રસ્તે પહેોંચ્યા ત્યાં વિશ્વામિત્રે આ વાત જાણી એટલે ખેલ્યા કે તિષ્ઠ ત્રિશો તિષ્ઠ આ ઉચ્ચારથી ત્રીશકુ ઉંધે માથે લટકી રહ્યા. ન મળ્યું સ્વર્ગ સુખ અને ન મળ્યું સંસારસુખ, શરીરપરના મમત્વથી સ`ખાયું. ' ( આપ્ટે ડીક્શનેરી ). આ હકીકતપરથી શરીરમાહ કેટલા નુક શાનકર્તા છે એ જોવાનું છે. . પતિ અને મૂર્ખને આળખવાનુ સાધન अमेध्यपूर्ण कृमिजालसङ्कले स्वभावदुर्गन्ध्यशुचौ तथाऽध्रुवे । । कलेवरे मूत्रपुरीषभाजने रमन्ति मूढा विरमन्ति पण्डिताः ॥९॥ wwww*** (सू. मु) ૧ ચેાથા પાદમાં બત્તિને બદલે કાઇ સ્થાનકે અત્તિ એવા પાઠ છે, તેના અં જંગ તના પ્રાણીઓને' એમ હાઇ શકે; પણ પ્રથમ પાઠ ધારે સમીચીન જણુાય છે.

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592