________________
४७८
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ જે.
વાસ
अपत्यममत्वमोचनाधिकार.
–- % -- મ નુષ્ય લેઢાની દઢ સાંકળેથી બધાણે હોય તે છુટી શકે છે.
પરંતુ અપત્ય (છોકરાં ) ની મધુરવાણીરૂપી સાંકળથી બંધા( સ ચેલ હોય તે છુટતો નથી એટલે દરેક પ્રાણીને પિતાના પુત્ર ધકારી વિગેરે ઉપર અપાર મમતા હોય છે. કુકડી જેવું અજ્ઞ પ્રાણુ પણ કઈ પિતાનાં બચ્ચાં ઉપર ધસી આવે તે પિતે પિતાના જાનન ભેગે પણ પિતાનાં બચ્ચાંઓને પિતાના આશ્રયમાં રાખી સામાની સાથે લડવા મેદાને પડે છે પણ બચ્ચાંઓને છોડતી નથી. વળી ભક્તામરમાં પણ માનતુંગાચાર્યજી મહારાજ સૂચવે છે કે માત્મવીર્યવિવાર્થ પૃો ને, નાખેતિ Éિ નિજ શિશો પરિપાનાથ મૃગ જેવું નિર્બળ પ્રાણી પણ પોતાની શક્તિને વિચાર કર્યા વિના માત્ર પિતાનાં બચ્ચાં ઉપરની પ્રીતિથી જ શું સિંડસામે દેડતું નથી? અર્થાત્ દેડે છે. ત્યારે મનુષ્ય પુત્રની મમતા કેમ છેડી શકે? અને મનુષ્યને મમત્વ છેડવામાં ખરા લાભની પ્રાપ્તિ છે તેટલામાટે પુત્ર આદિના સંબંધથી ઉત્પન્ન થતા દુઃખને જણાવવા સારૂ આ અધિકારને આરંભ છે.
પુત્રપુત્રી બંધનરૂપ છે તેનું દર્શન.
उपजाति. १ थी ३. मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । । चिक्षिप्सया नारकचारकेऽक्षि, दृढं निबद्धो निगडैरमीभिः ॥१॥ वन.
“તુ પુત્રપુત્રીને જોઈને હર્ષઘેલો થા માં. કારણ કે મેહ રાજા નામના “તારા શત્રુએ તને નરકરૂપ બંદિખાને નાખવાની ઈચ્છાથી આ (પુત્રપુત્રીરૂ૫) લોઢાની બેડીવડે મજબૂત બાંધ્યા છે.” ૧
વિવેચન—“પિતા અને માતા વચ્ચે નેહબંધનરૂપ પુત્ર નામની સાંકળ નાખવામાં આવે છે” એમ કવિ ભવભૂતિ કહે છે. પુત્રને જોઈને માણસ ગાંડા ઘેલે થઈ જાય છે અને તેની સાથે બોલવામાં રમાડવામાં એવી જાતની ચેષ્ટા કરે છે કે જાણે તે પિતે ગાંડા થઈ ગયે હોય. વળી બાળકની સાથે બાળક થઈ જાય છે. પ્રસંગેપાર ગ્રંથકર્તા તેને સમજાવે છે કે, મોહરાજાએ આ બંધન કર્યું છે. કેદમાં પડેલા માણસને કોઈપણ પ્રકારને આનંદ થતો