________________
૪૭૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ છે જે. == ====xxકના રક=== = * ======
મૃત્તિકા (માટી) જે કે એકેંદ્રિય છે તે પણ રાગના દોષથી (એટલે ઘડારૂપે રાગ-રંગ-ધારણ કર્યો છે તે દેષથી) મુખમાં વિષ્ટા પડે છે અને પથરાના પ્રહારને પણ કઈ વખતે સહન કરે છે, ત્યારે મનુષ્યાદિ છે તે પંચેન્દ્રિય છે, તેને સંસારમાં રાગ (આસક્તિ) કરવાથી દુ:ખ કેમ સહન ન કરવું પડે? ૧ તથા
रागोयं दोषपोषाय चेतनारहितेष्वपि । ।
मञ्जिष्ठा कुट्टनस्थानभ्रंशतापसहा भृशम् ॥ २॥ । (३. .) ચેતનરાહત ન જડ) જાતિમાં પણ આ રાગ દેષને વધારે છે. જેમકે મજીઠ (રાગવાળી છે–લાલ રંગની છે માટે) કુદન (કુટાવાના પ્રહાર , સ્થાનથી ભ્રષ્ટપણું અને તાપ એને અત્યન્ત સહન કરનારી થાય છે. ત્યારે રાગી છે. વને ઉપરનાં સક પ્રાપ્ત થાય તેમાં શું કહેવું? ૨
રાગરહિતજ સુખી છે. ' क यामः कुत्र तिष्ठामः किं कुर्मः किं न कुर्महे ।। रागिणचिन्तयन्त्येवं, नोरागः सुखमासते ॥३॥
કયાં જઈએ? કયાં ઉભા રહીએ? શું કરીએ? અને શું ન કરીએ ? એમ રાગી (સંસાનાસક્તિવાળા) પુરૂષે ચિંતા કર્યા કરે છે અને રાગ (સં. - સારાસક્તિ) થી રહિત મનુષ્ય સુખે રહે છે. અર્થાત તેને તેવી કાંઈજ ચિતા કરવી પડતી નથી. ૩
અનુરાગી ચિત્તને વેગ રોકી શકાતું નથી. अपि चण्डानिलोद्धतरंगितमहोदधेः। ...
शक्येत प्रसरो रोद्धं नानुरक्तस्य चेतसः ॥ ४॥ " પ્રચંડ પવને ખળભળાવેલ તરંગોથી યુક્ત એવા મહાસાગરનો પ્રસર (ફેલાવ) રોકી શકાય છે. પરંતુ સંસારમાં રાગી બનેલા ચિત્તને પ્રસર (વેગ) રેકી શકાતો નથી. ૪ વીતરાગી મુનિને જ ચિત્તધૈર્યનું સુખ.
उपजाति. न देवराजस्य न चक्रवर्तिन स्तद्वै सुखं रागयुतस्य मन्ये । । यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते स्थिरतांप्रयाति ॥ ५॥ (ह.
સંસારમાં રહેલા રાગદશારયુક્ત એવા ઇદ્ર અને ચાર્તિઓને પણ