________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ એ.
=======
મોટ્ટ-અધિાર.
-***—
ખરેખર ચરાચર આખુ જગત માહને આધીન છે. એટલે પ્રાણી માત્ર પોતે જે જે સ્થિતિમાં ગેાઠવાયું છે તે તે સ્થિતિમાં માહને લીધે ન્યૂન આનન્દ માનતું નથી. પરંતુ એક વિશ્વાના ક્રીડા પણુ પાતાના નિવાસમાં અત્યંત આ નદ માનેછે ત્યાં દેવ, મનુષ્યા તથા અન્ય પ્રાણીઓ પણ પાતપાતાની ચેાનિમાં આનંદ માને તેમાં શું આશ્ચય ? આપણે જોઇએ છીએ કે પક્ષીએ પોતે ભૂખ્યાં હાય છે તાપણુ દાણા ચંચુમાં લાવીલાવીને પેાતાનાં બચ્ચાંઓના મુખમાં નાખે છે. એટલે મનુષ્યને તે પુત્રાદિના પાષણમાં સ્વાર્થનું અનુસ ંધાન થાયછે કે આ મ્હારા પુત્ર મ્હારી વૃદ્ધ અવસ્થામાં મારૂં પેષણ વિગેરે કરશે પરંતુ પક્ષીઓને તે પાંખા આવ્યા સુધીજ સબંધ ટકી શકે છે. પાંખા આવી કે કાણુ માતા અને કાણુ પુત્રા તાપણુ પક્ષીઓને તેનાં પાષણાદિમાં કેવાં આસક્ત જોઇએ છીએ ? ખરેખર આ માહુના વિસ્તાર છે. એક તૂટી ઝુ ંપડીમાં રહેનાર મનુષ્ય પણુ પાતાના વૈભવ આગળ મરણની છેલ્લી ઘડી સુધી તમામ દેવેન્દ્રના વિભવાને પણ તુચ્છ કરી માને છે-આ સર્વ માહનુંજ કારણ છે—આ માખત મનુષ્યપ્રાણીને જાણવાની ઘણી જ આવશ્યક્તાઅે અને તેથીજ આ અધિકારના આરબ કર્યા છે. જેમ સૂર્યમાં અધકાર નથી, તેમ આત્મામાં મલિનતા નથી.
અનુષ્ટુ ( ૧ થી રૂ. निर्मलं स्फाटिकस्येव, सहजं रूपमात्मनः । अध्यस्तोपाधि सम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥ १॥
} . H.
શબ્દાર્થ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સ્ફટિકમણિના જેવું નિર્મળ છે ( તે તજીને ) કલ્પિત ઉપાધિ સંબંધથી જડ પુરૂષ તેમાં મેહ પામે છે. ૧ વિવેચન—જીવનું નિજસ્વરૂપ, નિરૂપાધિક સ્વભાવ સુંદર સ્ફાટિકમણિ જેવું કલંકરહિત છે. તે તજીને કર્માંનાવશથી દેહાર્દિરૂપ જે સંબંધ—સંયોગ જીવને થાય છે તે દેહાદિમાં સત્વના આરોપ કરીને જડ, મૂઢ, અજ્ઞજીવ નિ જપણું માનતા હર્ષ શાકાદિથી વ્યાકુળ થાય છે. ૧
જ્યાંસુધી મનુષ્યને મમતા અને અહંતા હૈાય ત્યાંસુધી તપના ફળની પ્રાપ્તિ થતી નથી.
૪૪૮
ww
ममेयमहमस्येति प्रीतिरीति रिवोत्थिता । क्षेत्रे क्षेत्रीयते यावत्तावत्काशा तपः फले ॥ १२ ॥
દ્વાદશ
----
} થા. શા.