________________
માહીપિકાર.
જેમ ખેતરમાં ઉત્પન્ન થયેલી ઈતિ (ધાન્યને નાશ કરનાર ઉપાય વિશેષ) આ (ખેતર) મારૂં છે અને હું એની છું એમ માનીને તારી મારી ધરાવે છે ત્યાંસુધી ધાન્યરૂ૫ ફળની આશા રહેતી નથી, તેજ પ્રમાણે આ મારું છે અને હું એને છું એવી અંત:કરણમાં ઉત્પન્ન થયેલી પ્રીતિ ત્યાં સુધી સ્ત્રીપુત્રાદિમાં ચાલુ રહે છે ત્યાંસુધી તપસ્યાના ફળને વિષે શી આશા રાખવી? કાંઈજ નહીં. ૨
મેહ વગેરે દેશે કયે ઠેકાણે વિશેષ હોય છે. नास्तिके शकुना कुब्जे वास्तुदोषाः पशौ छलम् । । ના વાિતો શુને વૈરાગ્યાિરા
નાસ્તિકમાં શકુન, કુન્જમાં વાસ્તુદેષ, પશુમાં છલ, અને ઘનશહિતમાં આહારના દે નથી હતા, તેમ સત્વગુણુરહિત મનુષ્યમાં વૈરાગ્ય પણ નથી હતું. મતલબ કે જે નાસ્તિક હોય તે કાંઈ શકુનની દરકાર ન કરે, મુજ એટલે કુબડે હોય તેને મકાનના બારી બારણાં નાનાં મોટાં હોય તેની ખાતર ન હોય તેથી તે બાબતની તેને પણ દરકાર ન હોય, પશુમાં પ્રપંચ હેાય નહિ અર્થાત્ હું કપટ કરું છું તેવું ભાન તેને હેતું નથી. અને ધનરહિત મનુખ્ય હેય તેને કાંઈ માલ મસાલાદાર તીખા તમતમતા વારિ ખોરાક ન મળે એટલે તેને અજીર્ણદિ આહારદોષ લાગુ પડતો નથી. તેમ જેનામાં સાપુણ ન હોય તેનાથી વૈરાગ્ય પણ ઘણું દૂર હોય છે. ૩
મોહની વિચિત્રતા
ગાય (૪–૧) दाराः परभवकारा बन्धुजनो बन्धनं विषं विषयः।। कोऽयं जनस्य मोहो, ये रिपवस्तेषु सुहृदाशाः ॥४॥ (सू. मुर
મનુષ્યને સ્ત્રીઓ બીજા જન્મને કરાવનારી છે, અંજન તે બંધન છે, શબ્દાદિ વિષય તે ઝેર છે. છતાં પણ મનુષ્યનું આ કેવું અજ્ઞાન છે કે જેને લીધે શત્રુઓમાં મિત્રની આશાઓ બાંધી રહ્યાં છે. ૪
पुत्रो मे भ्राता मे स्वजना मे गृहकलत्रवों मे। । इति कृतमेमेशब्दं पशुमिव मृत्युर्जनं हरति ॥५॥ (सू. मु.) આ પુત્રો મહારા છે, આ ભાઈ હારે છે. વજન (કણજન) માણ